દેશભરમાં કડવા ચોથનું વ્રત ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું પતિના લાંબા આયુષ્યની મનોકામના કરતી પત્ની આ દિવસે નિર્જળ ઉપવાસ કરેછે જે વ્રત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ છવાયેલું હતું બોલીવુડની ઘણી અભિનેત્રીઓએ આ વ્રતને ઉજવ્યું હતું જેમાં બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ જેઓએ આ વર્ષમાં જ લગ્ન કર્યા છે.
અને પોતાની પ્રેગનેન્સી દરમિયાન કડવા ચોથનું પ્રથમ વ્રત આવ્યું હતું કપૂર ફેમિલી પોતાના આવનારા મહેમાન સાથે કડવા ચોથના વ્રત પર પણ ઉત્સાહિત હતી આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂરે આ દિવસે ખાસ વાત લખી હતી નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટ સાથે પોતાની દીકરી ની નિધીમા કપૂરનો.
એક રણબીર અને આલીયા ભટ્ટ ના લગ્ન સમયનો ખાસ ફોટો અપલોડ કર્યો હતો જેમાં આલિયા ભટ્ટ અને નિધિમાં કપૂરને કડવા ચોથના વ્રતની શુભકામનાઓ આપી હતી નીતુ કપૂરે દિલવાળી ઈમોજી સાથે લખ્યું હતું કે મેરી બ્યુટી કો કડવા ચોથ કી શુભકામનાએ તેમને આલિયા ભટ્ટ અને નિધિમાં કપૂરને મેન્શન કરીને બંને ને પોતાની.
જાન કહ્યું હતું નીતુ કપૂરની આ પોસ્ટમાં પોતાની વહુ આલિયા ભટ્ટ ઉપર પ્રેમ છલકાતો જોવા મળતો હતો આલિયા ભટ્ટ આ દિવસોમાં પ્રેગનેન્સી ની હાલતમાં છે એટલે તે કડવા ચૌથનું વ્રત રહી શકી નહોતી એમને ડોક્ટરે આ વ્રત રહેવાની મનાઈ કરી હતી આ વર્ષે જ એપ્રિલ મહિનામાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાયા હતા અને આ વર્ષે જ પોતે માં બાપ બનવા જઈ રહ્યા છે.