સાઉથ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનય અને ગ્લેમર અંદાજ થી ચાહકોને ઘાયલ કરનાર પૂજા હેગડેનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે ચાહકો તેની એક ઝલક જોવા આતુર રહે છે આજકાલ પૂજા હેગડે સલમાન ખાન સાથે તેની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ના.
શૂટિંગમાં વ્યસ્તછે એ વચ્ચે પુજા હેગડે સલમાન ખાન અને ચિરંજીવી સાથે ફિલ્મ ની ટીમ સાથે પોતાનો 32 મોં જન્મ દિવસ ઉજવતી જોવા મળી હતી પુજા હેગડે એ વાઈટ ટોપ અને રેડ ચોલી પહેરેલી હતી એમાં તે ખુબ સુદંર લાગી રહી હતી એને કેક કાપી પહેલો ટુકડો સલમાન ખાન ના મોંમાં.
મુકીને એની બાહોમાં અભિવાનદંન કરતી જોવા મળી હતી ત્યારબાદ ફિલ્મ ટીમના તમામ લોકોને એને કેક ખવડાવતા પોતાનો જન્મદિવસ સેટ પર જ ઉજવ્યો હતો આ દરમીયાન ઘણા સેલિબ્રિટી હાજર રહ્યા હતા સલમાન ખાન સાથેની એની ફિલ્મ કિશીકા ભાઈ કિશીકા ખાન નુ શુટ ચાલી રહ્યું છે.
એક્સન વિથ રોમાન્સ માં ઘણા સાઉથ ઇન્ડિયન વિલન પણ જોવા મળશે અને આ ફિલ્મ આવનારા વર્ષ 2023 માં રીલીઝ થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વાચકમિત્રો આપનો આ મામલે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.