બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઉર્ફી જાવેદ જે બિગબોસ રીયાલીટી શોમાં ખુબ ફેમસ થઈ હતી ખાશ કરીને પોતાના વિચિત્ર ડ્રેસીસ અને બોલ્ડ લુક માટે પ્રખ્યાત અભિનેત્રી ઉર્ફી તાજેતરમાં પોતાના સોગં પ્રમોશન માટે એક ઇવેન્ટ મા આવેલી હતી તેણે ગોલ્ડન બ્રાઉન ઓપન સોર્ટ બ્ર!આ અને સંપુર્ણ પારદર્શક ચોલી પહેરલી હતી.
જેમા અંદરના કપડા જ દેખાઈ આવતા હતા બોલ્ડ હોટ અને ગ્લેમર લુક માં પોતાના નિતંબો બમ નું જોરદાર અંગપ્રદર્શન કરતી ઉર્ફી ની અદાથી ચાહકોનું ટોળુ એકત્ર થઈ ગયું હતું આ દરમિયાન મીડિયા ઇન્ટરવ્યૂમાં એને જણાવ્યુંકે હું અત્યારે એકદમ ફ્રીછું મારુ સોગં કાલે રીલીઝ થાય છે હાય હાય મજબૂરી નામનું સોગં આવે છે.
એમાં સાડી સાથે મારા બોલ્ડ ડ્રેસીસમાં હું જોવા મળીશ આ દરમિયાન એમને પુછવામાં આવ્યૂ કે સાજીદ ખાન ની બિગબોસ માં એન્ટ્રી ને લઈ આપ કાંઈ કેહેસો આ સમયે એને ખુબ ગુસ્સે થતા જણાવ્યૂ હતુંકે હું નફરત કરું છું એવા લોકોને જે મહીલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે મારી કોઈ વ્યક્તિગત દુશ્મની નથી.
પણ એની માનસિકતા હંમેશા મહીલાઓ વિરૂદ્ધ જ રહી છે એટલે એ વિશે હું વાત નથી કરવા માગંતી એમ કહેતા ગુસ્સે થઈ હતી એનો ગુસ્સો શાજીદ ખાન પર ઉતરી આવ્યો હતો ઉર્ફી જાવેદ શિવાય બિપાસા બાસુ જીયા ખાન જેવી અનેક અભિનેત્રીઓએ યૌન શોષણના આરોપ લગાડ્યા છે.
મંદાના કરીમી તો બોલિવૂડ પણ શાજીદખાનના કારણે છોડવાનો નિર્ણય કર્યો છે બિગ બોસ રિયાલિટી શોમાં શાજીદ ખાન ની એન્ટ્રી થી ખુશ રોષ જોવા મળી રહ્યો છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ તો શર કરવા વિનંતી.