ફેમસ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા આપ બધાએ બબીતાજી નું પાત્ર ભજવનાર મુનમુન દત્તાને ખુબ હોટ અને સુંદર લુક માં જોયા હસે પરંતુ શું તમે એ જાણો છોકે એક્ટ્રેસ મુનમુન દત્તા એમના અભિનય સાથે ફોટો અને વીડિયોને લઈને ઈન્સ્ટ્રાગ્રામ પર પણ ખુબ લોકપ્રિયતા ધરાવે છે.
તાજેતરમાં અભિનેત્રી મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક રીલ વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં પહેલા તે મેકઅપ વિના દેખાઈ હતી જેમતે ખૂબ જ અલગ દેખાતી હતી ચહેરા પર દાગ ધબ્બા સાથે થોડી ઉંમર પણ વધારે જણાતી હતી પરંતુ તે એજ વીડિયોમાં પોતાના મેકઅપ ની પ્રોડક્ટ સાથે એક પછી એક 10 પ્રોડક્ટ.
સાથે તે મેકઅપ કરે છે અને પછી તે ખૂબ જ સુંદર દેખાવા લાગે છે મુનમુન દત્તાએ આ વિડીયોથી મેકઅપ સામાન નું પ્રોડક્શન કર્યું હતું જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને ઘણી બધી મહીલાઓ બબીતાજીની પસંદીતા મેકઅપ કીટ મંગાવવા માટે કમેન્ટ સેક્શનમાં એડ્રેસ અને ઓનલાઈન.
શોપ વિશે પણ પૂછી રહી હતી જોકે મુનમુન દત્તાએ બધી જ ડીટેલ ફિલ અપ કરી દીધી હતી મુનમુન દત્તા તારક મહેતા શોમાં અભિનય સાથે મોડેલિંગ ક્ષેત્રે પણ ખુબ એક્ટીવછે એ આવનાર નવાર પોતાના બોલ્ડ લુક ને ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરતી રહે છે વાચકમિત્રો આપનો બબીતાજી વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.