રાજસ્થાનના સિકર જિલ્લામાં લગ્નના બહાને છૂટાછેડા લીધેલી પરિણીત મહિલા પર જબરજસ્તી રે!પ ગુજારનાર સંદીપ ગોદારા પોલીસ ના હાથે ઝડપાયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છેકે તેણે અત્યાર સુધીમાં 10 યુવતીઓ અને મહિલાઓને લગ્નની લાલચ આપીને શારીરિક સં!બંધો બનાવ્યા હતા જેમાંથી બે મહિલાઓના.
આધાર કાર્ડમાં પતિની જગ્યાએ તેનુ નામ પણ લખાવ્યું હતુ શારીરિક સં બંધો બાંધીને રફુચક્કર થઈ જતો હતો પરંતુ એક પરણિત મહીલા ના શારીરિક શો ષણની મળેલી ફરીયાદના આધારે જયપુર ના મોલ માંથી આરોપી સંદીપની ધકપકડ કરવામાં આવી છે આરોપી સંદીપે ફેસબુક માધ્યમથી યુવતીઓ અને મહિલાઓ.
સાથે મિત્રતા કરતો હતો ત્યાર બાદ મીઠી વાતો થી મુલાકાત સુધી પહોચંતો અને પછી લગ્નના બહાને તેમની સાથે સંબંધ બાંધવા પ્રોત્સાહિત કરતો પછી થોડા સમય પછી તે તેમનાથી દૂર થઈ જતો હતો જે પરણિત મહિલાએ તેની સામે કેસ કર્યો હતો તેની સાથે પણ આરોપીએ એવું જ કર્યું હતું ઉદ્યોગ નગર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.
એમાં જાણવા મળ્યું હતું કે છૂટાછેડા લીધેલી મહીલાઓ અને દિવ્યાંગ મહિલાઓને તે વધારે શિકાર બનાવતો હતો આરોપી ની ધડપકડ કરતા તેને 10 થી વધારે મહીલા ને ફોસલાવીને અવૈધ સંબંધો બાંધવા મજબૂર કરવાનું કબલ્યૂ હતું રીપોર્ટ અનુસાર ફેસબુક માધ્યમથી સંદીપ સાથે એમની મિત્રતા થઈ ત્યાર બાદ.
તેની સાથે વાતચીત અને મુલાકાત કરી સંદીપ જાણતો કે આ મહીલા એના પતિથી છુટાછેડા લેવા જઈ રહી છે એટલે એને લગ્ન ની લાલચ આપવી એની સાથે અવૈધ સંબંધો બાધ્યા અને મહીલાને સંદિપની વાસ્તવિકતા જાણ થતાં એને પોલીસ પાસે ફરીયાદ નોંધાવી હાલ આરોપી પોલીસ ના સંકજા છે આરોપીની પોલીસ સઘનતાથી પુરપરછ કરી રહી છે.