ટિક્ટોક સ્ટાર અંજલિ અરોડા નો ગયા દિવસોમાં કથિત વાયરલ વિડિઓને લઈને ચર્ચામાં આવી હતી તેના બાદ ફરીથી તેઓ એકવાર લોકોના નિશાના પર આવી છે હકીકતમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર લાલ ડીપ ક્લીવેજ શોર્ટ ડ્રેસ પહેરીને એક વીડિયો શેર કર્યો હતો આ વીડિયોમાં તઅંજલિ.
બેડરૂમમાં પોતાના મોબાઈલથી સ્ટાઈલ મારતી જોવા મળી રહી છે હકીકતમાં તેઓ પોતાના નવા ગીતને પ્રમોટ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી છે અહીં અંજલી પોતાના મોબાઈલ ફોનથી શો બાજી કરતા જોવા મળે છે અહીં વિડિઓ સામે આવ્યા બાદ લોકો તેના વીડિયો પર કોમેંટ કરીને ટ્રોયલ કરી રહ્યા છે.
અહીં વિડિઓ પર લોકો કહી રહ્યા છેકે હવે નવો વિડિઓ વાયરલ કરી દયો અંજલિ અરોડાનો સામે આવેલ વિડીઓમાં જોઈ શકાય છેકે તેઓ તેના બેડરૂમમાં ટૂંકા અને બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે તેના આ ટૂંકા ડ્રેસના કારણે તેઓ ખુબ ટ્રોલ થઈ હતી અને ફેન્સ અલગ અલગ કોમેંટ કરી.
ગયા દિવસોમાં અંજલિ અરોડાએ તેના ઈન્સ્ટાગ્રામ પર દુલ્હનની જેમ પોશાક પહેરેલી કેટલીક તસવીરો શેર કરી હતી તેની તસ્વીરો સામે આવતાં ચાહકોને ખુબ પસંદ આવી હતી ઘણા લોકોએ તેમના વખાણમાં કોમેંટ કરી હતી તેના પહેલા પણ તે ઉમર રિયાઝ સાથે એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી.