બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન નો મજાક ઉડાવતા એમના પુત્ર અભિનેતા અભિષેક બચ્ચને શુટીંગ બંધ કરાવીને શો છોડી બહાર નીકળી ગયા બોલિવૂડના શાતં અભિનેતાને ક્યારેય કોઈએ એટલા ગુસ્સામા નહીં જોયા હોય પરંતુ રીતેશ દેશમુખનો શો કેસ તો બનતા હે મા બોલીવુડ હંગામા ના રીપોર્ટ અનુસાર.
રીતેષ દેશમુખ અને વરુણ શર્માના શો કેશ તો બનતા હૈનુ શુટીંગ ચાલી રહ્યું હતું બધું બરાબર હતું આ સમયે એક્ટર અને કોમેડીયન પરીતોષ ત્રીપાઠીએ અમિતાભ બચ્ચન ઉપર એક જોક્સ કહી દીધો ત્યારબાદ અભિષેક બચ્ચન ગુસ્સામાં ઊભા થઈ ગયા અને કહ્યું હું મૂર્ખ નથી સાથે શો ની શૂટિંગ બંધ કરાવી દીધી.
રીતેષ દેશમુખ આ વાતથી હેરાન થઈ ગયા ટીમના સમજાવવા ઉપર અભિષેક બોલ્યા આ વધારે થાય છે આ બધું મારા પર થાય છે ચાલો હું સમજી ગયો પરંતુ માતાપિતા ઉપર મજાક બનાવવો ઉંચીત નથી એમને સામીલના કરવા જોઈએ પિતાજી ને લઈ હું સંવેદનશીલ થઈ જાઉં છું એ મારા પિતા છે મને એમના પર મજાક કોઈ કરે સારું નથી લાગતું.
અભિષેક નો ગુસ્સો જોઈ કોમેડિયન પરીતોષ એમને સમજાવવા લાગ્યા પણ અભિષેક બચ્ચન એમના પર ભડકી ઉઠ્યા કોમેડીના દાયરામાં રહેવું જોઈએ થોડી ઈજ્જત આપવી જોઈએ એમ કહેતા શુટિંગ પુરી કર્યા વગર ચાલતા થયા હતા કોઈ વાર કોમેડીયન મજાક ના સિમાડા વટી જાય છે ક્યારેક દેવી દેવતાઓ તો ક્યારેક વડીલોનો પણ મજાક બનાવી છે.