ઘણા બધા કલાકારો ટીવી શો સીરીયલ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરૂઆત કરે છે બાળપણ માં જ ચાઈલ્ડ એક્ટર તરીકે આવેલા આ કલાકારો શોમાં અભિનય કરતા કરતા ક્યારે મોટા થઈ જાયછે એ આપણાને ખબર જ નથી પડતી ટીવી શો અને અને બોલિવૂડના એવા ચાઈલ્ડ એક્ટર પણ છે.
જે ખુબ પ્રસિદ્ધિ મેળવી આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં પહોચી ગયા છે એવા જ લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણા બધા કલાકારો એ આગવી ઓળખ પ્રાપ્ત કરી હતી આ સિરિયલમાં ટપ્પુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી આજે ઘણો મોટો થ ઈ ગયોછે આ શોને છોડ્યા બાદ તેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય કરવાનો ચાલુ કર્યો હતો.
તાજેતરમાં પ્રાપ્ત માહિતી અનુસાર ભવ્ય ગાંધી એક દિગંગના સુર્યવંશી નામની અભિનેત્રી ના પ્રેમ મા પડ્યા છે દિગંગના સૂર્યવંશી ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે અને તેણે ઘણી બધી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે તેણે ટીવી સીરિયલ વીરામાં વીરાનું પાત્ર ભજવ્યું હતું તે રાજઘરાના શાહી પરીવાર માંથી આવે છે.
તેને બોલીવુડ માં હતેરે અંગના સૂર્યવંશીએ ગોવિંદા સાથે ફિલ્મ રંગીલા રાજામાં કામ કર્યું છે ભવ્ય ગાંધી અને દિગંગના ઘણીવાર એકબીજા ની સાથે મજાક મસ્તી કરતા તો બીચ પર ટહેલતા તો ગાર્ડન માં બાંહો માં હાથ નાખી બેસેલા પણ દેખાયાછે એ બંને વચ્ચે ઉમંર માં ઘણો તફાવત છે પણ પ્રેમના કોઈ સિમાડા નથી હોતા ભવ્ય ગાંધી ગુજરાતી ફિલ્મોમાં અભિનય સાથે.
મોડેલિંગ ક્ષેત્રે પણ સંકળાયેલા છે પરંતુ એમને તારક મહેતા શો જેટલી લોકપ્રિયતા બિજે ક્યાય થી નથી મળી આજે પણ તેઓ પોતાના શો છોડવા પર પસ્તાવો વ્યક્ત કરી રહ્યા છે પાછા ફરવા પણ માંગે છે પણ એમની જગ્યાએ રાજનાથ ટપ્પુ ના પાત્રમાં સંકળાઈ ચુક્યા છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.