વાસ્તવિકતાથી પણ ઉપર કોઈ જઈ શકે ડ્રેસ ના મામલામાં તો બીજું કોઈ જ નથી ઉર્ફી જાવેદ સિવાય બીગ બોસ શોની કન્ટેન રહી ચૂકેલી અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના અભિનય સાથે અજીબો ગરીબ કપડાઓ પહેરવા ઉપર પણ લોકોની ચર્ચામાં ખૂબ જ આગળ રહેછે આ વખતે તેને ખૂબ અનોખો ડ્રેસ પહેર્યો હતો.
ગુલાબી મધુ મસ્ત ટીશર્ટ સાથે સ્કર્ટ કે પેન્ટ ની જગ્યાએ એને ઘણી બધી હાથ ઘડિયાળ થી તૈયાર થયેલું સ્કર્ટ પહેર્યું હતું જે સ્કર્ટમાં માત્ર ઘડિયાલો જ દેખાતી હતી ક્યાંય કપડા નીચે નહોતા જણાતા ગુલાબી પારદર્શક ટી શર્ટમાં તેના નિતંબો વાયુવેગે લચકા મારી રહ્યા હતા સાથે ચાલતી વખતે હલતી ઘડિયાળો પણ અદભુત નજારો પ્રદાન.
કરતી હતી આ વિડીયો ઉર્ફી જાવેદે પોતાની ઈન્સ્ટ્રાગ્રામ આઈડી પરથી અપલોડ કર્યો હતો સાથે કેપ્શન માં લખેલું હતું કે સમય મહાનછે આ વિડીઓ ના બેકગ્રાઉન્ડ માં યોહાની નું ગાયેલું સોગં માનીક હતું જેના તાલમા ઉર્ફી ડોલતી હતી સાથે બોલતી ઘડીયારો જોઈ પણ ચાહકો એના સમયના કાંટા ઓ પર મીટ માંડતા ટગર ટગર જોતા.
કોમેન્ટ આપી રહ્યા હતા કે મહાન સમયના દર્શન અમને આપો અને મેડમજી એકાદ ઘડીયાલ ગિફ્ટ આપો ઘણા યુઝરો મન ના માળવે ચડાવી વખાણ તો ઘણા ટ્રોલ કરી રહ્યા હતા પણ ઉર્ફી જાવેદ મનમોજી એ અંતરંગી ડ્રેસિંગ માં લોકોના હૈયા ઘાયલ કરી રહે છે વાચકમિત્રો આપનો ઉર્ફી ની લટકતી ઘડીયાલ વિશે શું અભિપ્રાય છે કોમેંટમાં જણાવવા વિનંતી.