બોલીવુડ ફિલ્મ અભિનેતા સંજય દત્ત જેઓએ 90 ના દશકાથી સતત સુપરહિટ ફિલ્મો આપી લોકોમાં એક તરફ એમની ગજબ લોકચાહનાછે તો બીજી તરફ એવા પણ લોકો છે જેઓ સંજય દત્ત ની ઈમેજ ને પાર્ટી કરતા નશો કરતા પણ કહેછે આજ કારણ છેકે તાજેતરમાં અભિનેતા સંજય દત્ત ને લોકોએ એક અલગ અવતારમાં જોયા.
લોકો હેરાન થઈ ગયા અને ઘણા લોકોએ સંજયદતને સોશિયલ મીડિયા પર રોલ પણ કર્યા હતા સમગ્ર માહિતી મુજબ માતાજીના નવલા નોરતા ચાલી રહ્યાછે આ વચ્ચે બોલીવુડ અભિનેતા સંજયદત્તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર થી થોડા ફોટો મુકેલા હતા જેમાં એક મંદિરમાં પૂજાનું આયોજન કરેલું હતું જેમાં સંજય દત્ત પૂજાના.
કપડામાં હવન કરતા નજરે ચડ્યા હતા સંજય દત્તની સ્ટાઈલ પ્રમાણે તેઓ હવનમાં બેઠેલા નગરે ચડ્યા હતા તેઓ ભક્તિમય વાતાવરણ તલ્લીન જોવા મળ્યા હતા આ ફોટો મલ્ટીપ્લેક્સ ફોટો કોલમમા 6 ફોટો સંયુક્ત કરીને કેપ્સન માં જણાવ્યું હતું નવરાત્રી ના તહેવારો પર માતારાની ની કેવી પુજા અર્ચના કરે છે.
તેઓ ઈન્સ્ટ્રાગ્રામ પર આ ફોટો જોતા ઘણાં લોકો સંજય દત્ત થી પ્રભાવિત થયા હતા તો ઘણા લોકો સંજય દત્ત ની આ ઈમેજ ને જોતા એમના ચરીત્ર પર સવાલો ઉઠાવતા જોવા મળ્યા હતા સંજય દત્તનું નામ ન!શા સાથે ઝ!ઘડા સાથે જોવા મળે છે એવામાં સંજય દત્તના આ ફોટાઓ જોઈને યુઝરોએ ટ્રોલ કરતા કહ્યું.
હતુંકે જે વ્યક્તિએ 400 થી વધારે છોકરીઓ સાથે અવૈધ સંબંધો રાખ્યા હોય એ હવે માતાજી ની ભક્તિ કરે આ કેવા નાટકછે આ વાતનો ખુલાસો સંજય દત્ત ની બાયોપીક સંજુ ફિલ્મ આવેલી હતી એમાં જ કરવામાં આવ્યો હતો કે એમના 300 થી વધારે છોકરીઓ સાથે અવૈધ સંબંધ હતા આ ફોટો જોઈ.
યુઝર બોલી ઉઠ્યા કે ભાઈ આ કઈ લાઈન મા આવી ગયા આપ તો ઘણા યુઝરે સંજય દત્તની ફોટોમાં સ્ટાઇલ જોઈને એ પણ કહી દીધું કે ન!શો કરીને બેઠા છોકે શું સંજય દત્તના ઈન્સ્ટ્રાગ્રામ પર આ ફોટો જોઈને મોટાભાગના આવા જ પ્રતિભાવ જોવા મળ્યા હતા વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છેકે કોમેન્ટ થકી જરૂર જણાવજો.