સલમાન ખાનના ભાઈ અને બોલિવૂડ એક્ટર સોહેલ ખાન અને તેની પત્ની સીમા સચદેહના ગયા દિવસોમાં છૂટાછેડા થઈ ગયા બંનેના છૂટાછેડા બાદ એમની પત્ની સીમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેઓ સમય સમયે તેનો હોટ તસ્વીર અને વિડિઓ શેર કરતી રહે છે.
સામે આવી રહેલી તેની આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે ફેન્સ તેના પર અલગ અલગ કોમેંટ કરીને પ્રતિક્રિયા કરતા જોવા મળે છે સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સચદેહ ખૂબ જ હોટ ફોટો શેર કરતા જોવા મળી રહી છે સીમાએ હાલમાં પોતાની બિકીની તસવીરો શેર કરી છે.
જેમાં તે ખૂબ સુંદર લાગી રહીછે સામે આવેલ આ તસવીરોમાં તેઓ બિકીની પહેરીને આરામ કરી રહીછે આ તસવીરમાં તેનું ટેટૂ પણ ચોખ્ખું દેખાઈ રહ્યું છે એક્ટરે પોતાનો લુક પૂરો કરતા સનગ્લાસ પણ પહેર્યા છે અને તેણીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે જેમાં તે બાલામાં સુંદર લાગી રહી છે.