Cli
તારક મહેતા ના ટપ્પુ ની ગર્લફ્રેન્ડ બબીતાજી થી પણ છે સુંદર, સોસીયલ મીડિયામાં સામે આવી ફોટો...

તારક મહેતા ના ટપ્પુ ની ગર્લફ્રેન્ડ બબીતાજી થી પણ છે સુંદર, સોસીયલ મીડિયામાં સામે આવી ફોટો…

Bollywood/Entertainment Breaking

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી ખુબ લોકપ્રિય હતા એ સીરીયલ દ્વારા ભવ્યને ખુબ લોકપ્રિયતા મળી હતી અત્યારે પણ લોકો ભવ્ય ગાંધીને ટપુ તરીકે ઓળખે છે તારક મહેતાના ટપ્પુને કારણ શોએ તેમને ઘરે ઘરે ઓળખ આપી હતી અને ખુદ ભવ્ય ગાંધી પણ આ વાત સાથે સહમત છે.

અત્યારે ફરીથી ભવ્ય ગાંધી ફરી એકવાર હેડલાઇન્સમાં આવી રહ્યા છે અને તેનું કારણ છે તેમની ગર્લફ્રેન્ડના કારણે હેડલાઇન્સમાં છે તારક મહેતા બાદ ભવ્ય ગાંધી આ વખતે તેની ગર્લફ્રેન્ડને કારણે હેડલાઇન્સમાં છે અને ટપુની ગર્લફ્રેન્ડ બબીતા જી કરતા પણ સુંદરતા મામલે ટક્કર આપે છે.

ટપ્પુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી અત્યારે સોસીયલ મીડિયામાં હાઈલાઈટ છે હકીકતમાં હાલમાં જ ભવ્ય ગાંધીની દિગંગના સૂર્યવંશી નામની યુવતી સાથે નજીક આવી રહી છે દિગંગના સૂર્યવંશી ભવ્ય ગાંધીની ગર્લફ્રેન્ડ છે અને ભવ્ય ગાંધી પોતે પણ માને છેકે તેના અને દિગંગના ના સંબંધો ખાસ છે.

અત્યારે બંને કપલની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ છે ભવ્યની હાલમાં દિગંગન સાથેની કેટલીક તસ્વીર સામે આવી છે દિગંગનાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને તે ભવ્ય ગાંધીને ખુબ પ્રેમ કરે છે અને આ બંનેની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે મિત્રો આ મામલે તમે શુ કહેશુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *