બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ના લીધે ખૂબ ચર્ચામાં આવી હતી પ્રેગ્નન્સીના સમયગાળા દરમિયાન પણ તેને ફિલ્મો પ્રમોશન કરવા માટે ખૂબ મહેનત કરી હતી જેની સફળતા મળતાં બ્રહ્માસ્ત્ર ફિલ્મ સુપરહીટ ગઈ હતી તાજેતરમાં જ અભિનેત્રી આલીયા ભટ્ટને સિંગાપોરમાં ટાઈમ 100 ઈમ્પેક્ટ.
એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી એવોર્ડ લેવા આવેલી આલિયાએ સ્પીચમાં પોતાની ખામીઓ અને ખામીઓ વિશે ખુલીને વાત કરી હતી આ દરમિયાન તેણે તેના આવનાર બાળકની ક્યૂટ એક્ટ પણ ફેન્સ સાથે શેર કરી હતી અભિનેત્રી આલિયા ભટ્ટે જણાવ્યુંકે તે ફિલ્મોમાં જોડાતા પહેલા કેવું વિચારતી હતી અને હવે તે કેવી છે.
આલીયાએ કહ્યું જ્યારે તેને કામ કરવાનું શરૂ કર્યું ત્યારે એવું લાગતું હતું કે એક દિવસ હું કેવી રીતે દુનિયા પર રાજ કરીશ આજે દરેક જગ્યાએ દરેક વ્યક્તિ જાણી શકે છેકે હું કોણ છું અને હું કેટલી મહેનતી પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી તેજસ્વી અને સંપૂર્ણછું હું સંપૂર્ણ બનવા માંગતી હતી અને વિશ્વને જણાવવા માંગુ છું.
ટાઈમ 100 એવોર્ડ મેળવીને આલિયા ભટ્ટ ખૂબ ખુશ જણાઈ રહી હતી આ દરમિયાન તેને હું તને ચાહકો પરિવાર અને ટીમનો આભાર માન્યો હતો સાથે કહ્યું હતુંકે આ એવોર્ડ નહીં આપનો પ્રેમ મારા માટે ખાશ છે અને આ એર્વોડ મેં મેળવતા જ મારા પેટમાં રહેલા બાળકે મને લાત મારીછે જેહું મહેસુસ કરી શકું છું.
આ વર્ષમાં એપ્રિલમાં આલિયા ભટ્ટ ના રણબીર કપૂર સાથે લગ્ન થયા હતા આજે તે પ્રેગ્નન્સી ની હાલતમાં છે અને આ દરમિયાન તેની ફિલ્મ ગંગુભાઈ કાઠીયાવાડી આર આર આર ડાર્લીગ અને બ્રહ્માસ્ત્ર રીલીઝ થઇ હતી બધી ફિલ્મો માટે તેની ખુબ પ્રસંસા કરવામાં આવી હતી બ્રહ્માસ્ત્ર બાદ તે રણબીર સિહં સાથે રોકી અને રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે.
સિંગાપોર એવોર્ડ શોથી પરત ફરતા આલીયા ભટ્ટ સ્પોટ થઈ હતી જેમાં વાઈટ આઉટફીટ તેને પહેરેલું હતું સાથે શો દરમીયાન પણ ગોલ્ડ ડીઝાઈનેડ ફુલ આઉટફીટમા ખુબ સુદંર દેખાઈ રહી હતી જે બેબી બમ્પ સાથે પણ આ દિવસોમાં સતત એક્ટીવ જોવા મળી હતી વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.