ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં ભારતે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં બે વર્લ્ડ કપ જીત્યા હતા એક ટી 20 વર્લ્ડ કપ અને બીજો વન-ડે વર્લ્ડ કપ આ બંનેમાં પ્લેયર ઓફ ટુર્નામેન્ટ રહ્યા હતા યુવરાજસિંહ 2007માં છ બોલમાં છ છક્કા લગાડનાર યુવરાજસિંહ ની ક્રિકેટ જગતમાં અલગ જ જગ્યા છે નંબર ચાર પર રમવા.
આવતા ઓલરા યુવરાજસિંહ મેચ કોઈ પણ સ્થિતિમાં હોય તો એને જીતાડવા પ્રયત્ન કરતા હતા શ્રેષ્ઠ અને દમદાર પ્રફોમન્સ થકી તેમને મહેન્દ્રસિંહ ધોની સાથે વર્ષો સુધી ભારતને ઘણી મેચો જીતાડી હતી 2011માં વર્લ્ડ કપ જીતાડ્યા બાદ તેઓ કેન્સરની બીમારીથી પિડીત થયા 2 વર્ષની સારવાર બાદ તેઓ પાછા ફર્યા.
પરંતુ પહેલા જેમ ધમાલ ના મચાવી શક્યા અને તેઓએ ક્રિકેટ જગતને અલવીદા કહ્યું આજ સુધી ક્રિકેટ ટીમમાં ઘણા બધા પ્લેયરોને અજમાવવામાં આવ્યા પરંતુ તેમની 4 નંબરનૅ પોઝિશન પર કોઈ ખરું ઊતર્યું નહીં આવો જ છે આ વચ્ચે ભારતીય ટીમ માટે નવો યુવરાજસિંહ તરીકે સૂર્ય કુમાર યાદવ.
જોવા મળ્યો તેની શ્રેષ્ઠ બેટિંગ અને ટીમને જીતની પોજીસન પર લાવવાની કાર્યશૈલી થી દેખાઈ આવ્યું કે એ યુવરાજસિંહ ની જગ્યા લેવા સક્ષમ છે 1990 માં બનારસ મા જન્મેલા સુર્યકુમાર યાદવના કાકાએ એમને નાનપણમા જ કિક્રેટ રમવાનું શિખવાડ્યું એમના પિતા આશોક કુમાર યાદવને મુંબઈ ભાવા રીચર્સ સેન્ટરમાં એન્જિનિયર માં કામ.
મળતા તેઓ મુંબઈ આવ્યા તેઓ તેઓ કોલકાતા નાઈટ રાઈડર ટીમમાં વાઈસ કેપ્ટન બન્યા એમના દમદાર પર્ફોર્મન્સ થકી તેમને મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં સ્થાન મેળવ્યું આઈપીએલમાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ થકી તેમને 2021 માં ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટ મા ટીમ ઈન્ડિયામાં સ્થાન આપી મોકલવામાં આવ્યા આજે તેઓ યુવરાજ જેમ ગ્રાઉન્ડ દરેક ફિલ્ડ પર શોર્ટ રમી શકે છે એમનો સ્ટ્રાઈક.
રેટ પણ યુવરાજસિંહ સમકક્ષ છે યુવરાજસિંહ જેમ સ્પેસ એ!ટેક આવે સ્પિન સામે પણ ખુબ સરસ પર્ફોર્મન્સ આપે છે પોતાની બેટીગં થકી સુર્યકુમાર યાદવે પોતાને યુવરાજસિંહ સાબીત કર્યા આજે એમના લાખો ચાહકોછે જે એમના માં યુવરાજસિંહ જોવે છે વાચકમિત્રો આપનો સુર્ય કુમાર યાદવ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.