આજકાલ સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો વાયરલ થતા રહે છે તેના વચ્ચે સોશિયલ મીડિયા પર એક અનોખો વિડિયો સામે આવ્યોછે આ વિડીયોમાં બ્રાઝિલની સડક પર બે મહિલાઓ એકબીજાથી મધ્યરાત્રિના સમયે ઝ!ઘડો કરતી જણાય છે બંને એ ટૂંકા કપડા પહેરેલા છે અને એકબીજાને ખુબ માર મા!રી રહી છે.
જેમ કે કોઈ ફાઇટ સ્પર્ધા હોય એમ જોરદાર પરફોર્મન્સ વાસ્તવિકતા માં આપતી આ બંને મહીલાઓ એકબીજા ની ગાડીઓમાં થી ઉતરીને ફાઇટ કરતી જોતા કોઈપણ વ્યક્તિ એમની નજીક સુદ્ભા જાવાનો પ્રયત્ન નથી કરતો ટ્રાફિક જામ થઈ જાય છે ગાડીઓ માં બેસીને લોકો તમાસો જોવા લાગે છે પરંતુ બંને મહીલા એકબીજા થી.
ખુબ ગુસ્સે હોય એમ મુક્કેબાજી થી એકબીજા ને ટક્કર આપતી જોવા મળી હતી આ વિડીઓ એક મિડીયા અહેવાલ મુજબ બ્રાઝિલ ની સડક પરનો છે અને સૂત્રો અનુસાર આ બંને મહિલાઓનું ઝ!ઘડવાનું કારણ અનોખું છે જેમાં એક મહિલાના પતિ નું અફેર યુવતી સાથે ચાલી રહ્યું હતું જે વાતની ખબર પડતા આ મહિલાએ પોતાના પતિ નો.
પીછો કર્યો તો આખો દિવસ પીછો કરતા રાત્રીના સમયે બંને રસ્તા પર ગાડી સાઈડમાં પાર્ક કરીને પ્રેમલીલા કરી રહ્યા હતા જેઆ મહીલા ગાડીને ઓળખી નજીક આવી આને જોયું તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ પોતાના જીવનસાથી ને કોઈ પરસ્ત્રીની બાંહો માં જોતા તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.
તેણે ગાડીના કાચમાં ડંડા વડે ફટકાર મારીને એ યુવતીને કાચ તોડી બહાર કાઢી પોતાના પતિને બે ચાર ડંડા મા!રીને જ્યારે ડંડો એના પતિએ છિનવી લીધો તો વિના ડંડાએ પણ પોતાના ગુ!સ્સા સાથે કોઈ પરવા કર્યા વિના જાહેર રસ્તા પર એ યૂવતીને સબક શીખવાડવા તે ઉતરી આવી પરંતુ એ યુવતી પણ ફાઈટર હતી.
એટલે મુકાબલો ખુબ લાંબો ચાલ્યો અંદાજીત બે કલાકના ઝ ગડા બાદ પોલીસતંત્ર ને જાણ થતાં બંને મહીલાઓને જાહેરમાં ટ્રાફીકને અળચણરુપ થવાના આને જાહેરમાર્ગ પર ઝ ગડો કરવાના ગુનાસર પકડી લેવામાં આવી હતી સોશિયલ મીડિયા પર આ વિડીયો ની ક્લિપ ખુબ વાઈરલ થઈ હતી જેમાં યુઝરો ભરપુર માત્રામાં મનોરંજન કરી રહ્યા હતા.
યુઝર જણાવી રહ્યા હતા કે આવો ઝ!ગડો પહેલી વાર જોયો તો આવી ફાઇટ તો અશક્યછે તો બીજા યુઝર કહે ધન્ય છે બેયની બહાદુરીને શું ઝડપ છે બંને ની એકબીજાને મા રવાની તો ઘણા યુઝરો ફની ઈમોજી સાથે આ વિડીઓ નો આનંદ માણી રહ્યા હતા વાચંક મિત્રો આ વિશે આપનો શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.