વર્ષ 1987 માં રામાયણ સાગરની રામાયણ માં શ્રીરામની ભુમિકા ભજવનાર અરુણ ગોવિલ ના અભિનયને દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો એ સમયે જ્યારે રામાયણનો શો જ્યારે ટીવી પર ચાલુ થતો હતો ત્યારે રસ્તાઓ સુમસામ થઈ જતાં હતાં લોકો એક ટીસે ટીવી સામે બેસીને રામાયણ જોતા હતા ટીવી પર.
ભગવાન શ્રીરામને જોઈને એમની પૂજા કરવામાં આવતી હતી એ સમયે અભિનેતા અરુણ ગોવિલ જ્યાં પણ જાતા લોકો એમના પગે પડતા હતા તાજેતરમાં સોશિયલ મીડિયા પર અરુણ ગોવિલ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેમાં એક મહીલા પોતાના પતિ સાથે જોવા મળે છે.
જ્યારે અરુણ ગોવિલ દેખાય છે ત્યારે એ મહીલા ની આંખો માં આંશુ આવી જાયછે એ ખુબ ભાવુક થઈ ને હાથ જોડી એમના પગમાં પડી જાય છે આ મહીલા નો પતિ પણ અરુણ ગોવિલ ના પગમાં પડેછે આ સમયે અરુણ ગોવિલ ખુબ રોકવાનો પ્રયત્ન કરતા હાથ જોડે છે એવુ ના કરવા માટે પરંતુ એ મહીલા ના.
મનમાં અરુણ ગોવિલ પ્રત્યે શ્રીરામનો ભાવ જોવા મળે છે આજે બોલિવૂડમાં બોયકોટ નો ટ્રેડ ચાલી રહ્યોછે આ વચ્ચે આદર સ્નેહ અને લોકોનો પ્રેમ જો કોઈએ મેળવ્યો હોય તો એ અરુણ ગોવીલછે જે વિડીઓ માં સ્પષ્ટ દેખાય છે આજે રામાયણને 35 વર્ષ થયાં છે પરંતુ આજેપણ લોકો ના હ્દય માં.
અરુણ ગોવિલની છબી અકંબધ છે લોકો જ્યારે આંખો બંધ કરીને ભગવાન શ્રીરામને યાદ કરે છે ત્યારે અરુણ ગોવિલ સામે આવે છે પ્રતિકાત્મક તસવીર માં અરુણ ગોવિલની છબી શ્રીરામમા લોકોને દેખાય છે વાચંક મિત્રો રામાયણ સિરિયલ વિશે આપનો શું અભિપ્રાય છે એ જરુર કોમેન્ટ થકી જણાવજો.