લોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં અવનવો એપિસોડ આવતા રહે છે જેમાં થી લોકોને ખૂબ પ્રેરણા પણ મળે છે થોડો સમય પહેલા કોરોનાકાળ દરમિયાન દવાઓની કાળા બજારી ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર પોપટલાલ દવાઓની કાળા બજાર રોકવા માટે નીકળે છે.
તેઓ એક રિસોર્ટમાં રોકાય છે રિસોર્ટના માલિક સાથે ગું!ડાઓની ગેંગ આ કામ કરતી હોયછે એ પોપટલાલને ખબર પડે છે સ્ટાફ મેમ્બરમાં ગું!ડાઓની ગેમનું સંચાલન કરતી દીપ્તિ જોવા મળેછે તે દીપ્તિનું પાત્ર ભજવનાર અભિનેત્રી આરાધના શર્મા પોતાના પર્સનલ જીવનમાં ખૂબ જ હોટ અને ગ્લેમર છે.
તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ રહે છે તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આરાધના એ એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે બાથરૂમમાં બાથ ટબમાં માત્ર બ્રા અને પેન્ટી માં નહાતી જોવા મળી હતી એની આંખો ના લોભામણા ઈસારા અને ફિગર નો વંકાક અત્યંત આકર્ષક હતો.
જેને જોતા ચાહકો પાણી પાણી થઇ ગયા હતા આરાધ્યા પોતાના ફિગરને ખુબ મેન્ટેન કરેછે તે અભિનેત્રી શિવાય એક મોડેલ અને ડાન્સર છે તેને 11 વર્ષની ઉંમરે કિડ્સ ડાન્સ શો વુગી વુગી માં ભાગ લીધો હતો એ તેમાં સેમી ફાઇનલ સુધી પહોચી હતી ત્યાર બાદ એફબી ફેમીલાની ટોપ.
ડાન્સર તરીકે પણ ફાઈનાલિસ્ટ રહી ચુકી છે આરાધના શર્મા આવનારા સમયમાં પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં કામ કરવા માંગે છે એવું તેને પોતાના ઈન્ટરવ્યુ દરમીયાન જણાવ્યું હતું વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટ બોક્સમાં જણાવી શકો છો.