ટીવી સીરીયલ તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ને લઈ ઘણા સમાચાર સામે આવતા રહે છે જેમાં શો મેકર આસીત મોદીથી ઘણા કલાકારો નારાજ જોવા મળે છે પોતાના પાત્ર અને ઓછી પડતી ફીના લીધે ઘણા કલાકારોએ આ શોને અલવીદા પણ કહ્યુંછે આ વચ્ચે દર્શકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
શોમાં દર્શકોના દિલ લોભાવનાર બબીતાજી એટલે મુનમુન દત્તા પણ આ શો છોડવા તૈયાર થયા છે થોડા સમય પહેલા ખબર આવી હતી કે મુનમુન દત્તા પોતાના પાત્ર સાથે કાંઈક નવું કરવા માંગે છે પણ શો મેકર આશીત મોદી અમુક વાતો સાથે તૈયાર નથી તે ઘણા એપિસોડ
માંથી બહાર રહી છે બિગબોસ રીયાલીટી શોમાં.
પણ મુનમુન દત્તા જોવા મળી હતી એ સમયે પણ એને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દિધો હતો પણ શો મેકર મનામણા કરી એને ફરી લાવ્યા હતા હવે એ પાકું થતું જણાયછે જે બબીતાજી નું પાત્ર ભજવનાર મુનમુન દત્તા ઘણી ફિલ્મો સાથે મ્યુઝિક આલ્બમ માં પણ જોવા મળવાની છે એટલા માટે તે આજકાલ.
સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે એમને શો મેકર આશીત મોદી ને પણ નવી બબીતાજી શોધવા માટે જણાવી દિધું છે પરંતુ મિત્રો બાકી કલાકારો ની જેમ મુનમુન દત્તા શો ને એમ છોડવા નથી માગંતી તે પોતાની પાત્રમાં બદલાવ ની રજુઆતો આને પોતાના પ્રશ્નોને શો મેકર.
સામે મુકશે દર્શકો ની રાય પણ લેશે ત્યાર બાદ જો શો મેકર એમની વાત સાથે સહમત થાય તો એ શો માં ફરી કામ કરશે એવું તેણે તાજેતરમાં મિડીયા અહેવાલ માં જણાવ્યું હતું તેણે જણાવ્યું હતું કે ચાહકો એ મને બબીતાજી ના પાત્રમાં ખુબ પ્રેમ આપ્યો છે એ ચાહકો ને જરુર હું પુછીસ.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના દર્શકો બબીતાજી ના પાત્રમાં મુનમુન દત્તાને જ જોવા માંગેછે તે સોશિયલ મીડિયા પર ઘણી વાર સામે આવ્યું છે વાચક મિત્રો આપની શું રાય છે નવી બબિતા આવવી જોઈએ કે મુનમુન દત્તા જ રહેવી જોઈએ આ વિશે આપનો અભિપ્રાય કોમેન્ટ થકી જરુર જણાવજો.