કપિલ શર્મા શોમાં ખડખડાટ હસતી બોલીવુડ કલાકાર અર્ચના પુરણસિંહ ના દેખાવી હાસ્ય પાછળ ઘણું બધું દુઃખ છુપાયેલું છે અંતરની વેદના એને છતાવી રહી છે એમાં જ છે એનો અંદરનો કલાકાર મરી ગયો છે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અર્ચના જણાવ્યું હતું કે તે પોતાને.
છેતરાયેલી માને છે 1998 માં આવેલી ફિલ્મ કુછ કુછ હોતા હે મા એમને મિસ બિગ્રેજાની ભૂમિકા ભજવી હતી આ કોમેડી છબી એમની એટલી હદે છપાઈ ગઈ હતી કે એમને ફરી કોમેડી સિવાય બીજા કોઈ ક્ષેત્રમાં અભિનય કરવાનો મોકો ના મળ્યો 25 વર્ષ બાદ પણ એ પાત્રના હિસાબે.
અર્ચનાને માત્ર કોમેડીયન તરીકે જોવામાં આવી છે એ દશકામાં એમને જે અભિનય કર્યો હતો આ દશકાની અભિનેત્રીઓ કદાચ ના કરી શકે અર્ચનાએ ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં કરિશ્મા કપૂરની સોતેલીમાં નો અભિનય કર્યો હતો જે ખૂબ જ લોકપ્રિય સાબિત થયો હતો.
સાથે ફિલ્મ અંગારામા પણ જોરદાર પર્ફોર્મ કર્યું હતું જલવા અગ્નિપથ આગ કા ગોલા મહાકાલ જેવી ઘણી બધી ફિલ્મોમાં અર્ચનાએ દમદાર અભિનય કર્યો હતો આજે તે કપિલ શર્મા શોમાં પોતાના હાસ્યના પાત્રને લઈને ખૂબ દુઃખી છે એક અંદરના કલાકારને રડતો જણાવી રહી છે.
અને પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહે છે કે નિના ગુપ્તાની જેમ મારે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ નાખીને કામ માગવું પડશે મારે દરેક પ્રકારના અભિનય કરવા છે મારે રડવું છે મારે ગુસ્સે થવું છે મારે માત્ર હસવું નથી હું કામ કરવા માટે તડપી રહી છું મારું ગંભીર રૂપ પણછે જે મારે વ્યક્ત કરવું છે આમ કહેતા એ ખૂબ.
ભાવુક થઈ ગઈ હતી અને પોતાને કામ ના મળવાનું દુઃખ પણ વ્યક્ત કરી રહી હતી અનર્ચના જેવી ઘણી બધી અભિનેત્રીઓ ઘણા રોલ કર્યા છે પરંતુ આજકાલના પ્રોડ્યુસર ડાયરેક્ટર નવી અભિનેત્રીઓ જ શોધે છે જુના કલાકારો સામે જોતા પણ નથી આપનું શું આ વિશે માનવું છે એ વાચંક મિત્રો કોમેન્ટ માં જરૂર જણાવજો