લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે સમગ્ર દેશમાં ખૂબ જ જોવામાં આવતો પારિવારિક અને કોમેડીથી ભરપૂર ટીવી શોછે જેમાં તારક મહેતાનું પાત્ર નિભાવનાર શૈલેષ લોઢા શોના નિર્માતા આશિત મોદી સાથે કોઈ આતંરિક વિવાદ થતા તેઓએ આ શોને છોડ્યો હતો ત્યારબાદ તેઓએ.
પોતાની કવિતા થકી ઘણીવાર આશિક મોદી પર નિશાન સાધ્યા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ મા શૈલેષ લોઢાની જગ્યાએ સચિન શ્રોફને નવા તારક મહેતા તરીકે રજુ કરાયા હતા આ વચ્ચે શૈલેષ લોઢાએ વાહ ભાઈ વાહ નામનો એક મનોરંજન ટીવી શો જોઈન કર્યો હતો જેમાં તે હોસ્ટ હતા.
પરંતુ થોડો સમય પહેલા એમનો એક દરિયા કિનારે વિડિયો આવ્યો હતો જેમાં તેઓ વેકેશન એન્જોય કરતા દેખાયા હતા ખુબ જ પ્રફુલ્લિત આનંદ કરતા જોવા મળ્યા હતા પરંતુ તાજેતરમાં એમનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ એરપોર્ટ પર ઘણી બધી બેગ સાથે જોવા મળ્યા છે.
જેમાં શૈલેષ લોઢા ખૂબ જ દુઃખી હોય એવું જણાતું હતું મીડિયા સુત્રો મુજબ શૈલેષ લોઢાએ વાહ ભાઈ વાહ શો પણ છોડી દીધો છે અને હવે તે પોતાના મૂળ વતન જોધપુરમાં કાયમિક વસવાટ કરવા માટે જઈ રહ્યા છે તેઓએ અભિનયની દુનિયામાં પાછા ફરે છેકે કેમ એ હવે જોવું રહ્યું.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં તેઓનો દમદાર અભિનય આજે પણ દર્શકો ખૂબ યાદ કરે છે અને શૈલેષ લોઢાને ફરીથી આ શોમાં જોવા માંગે છે કેટલાય ફેન્સની માંગ છેકે મહેતા સાહબ શોમાં ફરીથી પાછા આવી જાય વાહકમીત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર કોમેંટમાં રજૂ કરી શકો છો.