બોલીવુડ રીવ્યુ કરનાર કે આર કે એટલે કે કમાલ રાશિદખાન પોતાના અંતરંગી ટ્વીટના કારણે ઘણીવાર વિવાદોમાં ફસાયા છે અને આ વિવાદોના ચાલતા એ તાજેતરમાં બે વાર જેલની હવા પણ ખાઈને આવ્યા છે અભિનેતા ઋષિ કપૂર અને ઈરફાન ખાન ના નિધન પર એમને એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું જેના કારણે ફેન્સ દ્વારા.
કરવામાં આવી ફરીયાદ ના આધાર પર એમના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેઓ છેલ્લા બે મહિનામાં ઘણીવાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી ચૂક્યાછે તે તેના કારણે હવે સન્યાસ લેવા માંગે છે કમાલ રાશિદખાન યુ ટ્યુબ માં અઢળક ફોલોવર ધરાવે છે એમના વિડીયો બોલીવુડની આવનારી ફિલ્મો અને રીવ્યુ.
વિશે હોય છે સાથે તેઓ બોલીવુડના કલાકારોની પર્સનલ લાઇફ અને એમના વર્તન વિશે પણ વિડીયો બનાવતા રહે છે જેના કારણે તે કરણ જોહ ર સલમાન ખાન અક્ષય કુમાર શાહરુખ ખાન જેવા કલાકારો સાથે પણ સંબંધો બગાડી ચૂક્યા છે ઘણા લોકોનું માનવું એમ હતું કે સલમાન ખાન.
અને કરણ જોહરે એમને જેલમા મોકલ્યા હતા પરંતુ કમલ રાશિદખાને આ વાતને માની નહોતી તાજેતરમાં એનો ચોકાવનારો ખુલાસો ટ્વિટરમાં કર્યો છે પોતાના ટ્વિટમાં લખ્યું છેકે હું બોલીવુડની આવનારી ફિલ્મ વિક્રમ વેધા નું છેલ્લી વાર રિવ્યુ કરીને બોલીવુડ રીવ્યુ હવે પછી ક્યારેય નહીં કરું.
એમને જણાવ્યું છેકે આ બધા લોકોનો ધન્યવાદ મને બોલીવુડ રિવ્યુમાં સૌથી મોટો ક્રિટીક બનાવવા બદલ અને સાથે બોલીવુડના લોકોનો પણ આભાર કે જેમને મને રીવ્યુ કરતા રોકવા બદલ ઘણીવાર મને જેલમાં પણ પુરાવ્યો અને ઘણા બધા કેસ પણ કરાવ્યા છે હવે પછી હું બોલીવુડ.
રિવ્યૂ નહીં કરું કમલ રાશિદખાનના આ નિવેદન બાદ બોલીવુડમાં ચર્ચાએ ખૂબ વેગ પકડ્યો છેકે આર કે કમાલ રાશિદખાનના ચાહકો એમને સન્યાસ ના લેવા માટે વિનંતી કરી રહ્યા છે એમના યુ ટ્યુબ ચેનલમાં લાખો ફોલોવરછે એ બધા પણ એમને બોલીવુડ રિવ્યુ ને ખૂબ પસંદ કરે છે.