Cli
બોયકોટ ની ઝપેટ માં આવ્યા સલમાન ખાન, પહેલી આના માટે તૈયાર થયા અને... જાણો અહેવાલ...

બોયકોટ ની ઝપેટ માં આવ્યા સલમાન ખાન, પહેલી આના માટે તૈયાર થયા અને… જાણો અહેવાલ…

Bollywood/Entertainment Breaking

કોને ખબર હતી કે બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનને આવા દિવસો પણ જોવાનો વારો આવશે જે શો એમના કારણથી ચાલતો હતો એ શોમા ટકી રહેવા માટે સલમાન ખાન ફીની ઓછી રકમ લેવા માટે પણ તૈયાર છે આપણે વાત કરી રહ્યા છીએ બીગ બોસ રિયાલિટી શોની.

જેમાં સલમાન ખાન હોસ્ટ કરતા દેખાય છે શોના સ્પોન્સર ઓછા થતા શોના પ્રોડ્યુસરએ સલમાન ખાનને પોતાની ફી ઓછી કરવા માટે જણાવ્યુંછે આ શોમાં સલમાન ખાન મોઢે માંગી ફી વસૂલી રહ્યા હતા એ દરમિયાન આજે એમને ઓછી રકમ સાથે પણ કામ કરવું પડી રહ્યું છે જેનું કારણ.

બિગ બોસ રિયાલિટી શોના નવી સિઝનના સ્પોન્સર ઓછા મળી રહ્યા છે સલમાન ખાન શરૂઆતી દોરથી હોસ્ટ કરતા આવી રહ્યા છે અને આ બિગ બોસ રિયાલિટી શો છોડવા માગતા નથી બીગ બોસ રિયાલિટી શો ખૂબ જ ફેમસ છે અને ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ શો જોવામાં આવે છે.

જે અલગ અલગ સિઝન સાથે નવા રૂપ રંગ અને નવો મહેમાનો સાથે આવે છે બીગ બોસ રિયાલિટી શો માંથી ઘણા લોકોએ પોતાની અલગ ઓળખ બનાવીછે અને જે શોમાં સલમાન ખાન ઘણા વર્ષો થી હોસ્ટ કરી રહ્યા છે આવનાર નવા સીઝનમા પણ બોલીવુડ અભિનેતા સલમાન ખાન જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *