Cli
અરે ઉર્ફી આવી બેઇઝજતી કોણ કરે, ઉર્ફી જાવેદે બોલાવી આન્ટી ચાહત ખન્નાને સુકેશ ચંદ્રશેખર નો વિવાદ...

અરે ઉર્ફી આવી બેઇઝજતી કોણ કરે, ઉર્ફી જાવેદે બોલાવી આન્ટી ચાહત ખન્નાને સુકેશ ચંદ્રશેખર નો વિવાદ…

Bollywood/Entertainment Breaking

200 કરોડના કૌભાંડના આરોપી સુકેશુ ચંદ્રશેખર ના એક પછી એક ખુલાસા બાદ બોલીવુડના એક પછી એક ચહેરા ઉઘાડા પડી રહ્યા છે જેકલીન ફર્નાન્ડીઝ બાદ ચાર બીજી એક્ટ્રેસ નામો સામે આવ્યા છે જેમાં એક ચાહત ખન્ના પણ છે રિપોર્ટ અનુસાર ચાહત ખન્નાએ સુકેશ સાથે તિહાર જેલમાં મુલાકાત કરી.

અને એ બદલ રોકડ રકમ અને ગિફ્ટ પણ લીધી ચાહત અને ઉર્ફી જાવેદનો થોડો સમય પહેલા વિવાદ થયો હતો જેમાં બંને એકબીજા પર કિચડ ઉછાળ્યું હતું તો ચાહત ખન્ના ના આ વિવાદમાં આવ્યા બાદ ઉર્ફી જાવેદ એ એના પર ગુસ્સે થઈ ને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છેકે મેં એક સમયે તારી તલાકની વાત કરતા સોરી કહ્યું હતું.

પરંતુ હવે કોઈ સાથે જેલમાં મળવા જતા અને ગીફ્ટ લેવા જાય છે તુંતો હવે હું સોરી શા માટે બોલું પોતાને શરમજનક બનાવવાનું બંધ કર તું હંમેશા મારા કપડાં પર કમેન્ટ્સ કરતી હતી તો હવે તું કોલ્ડ ગર્લ તરીકે ઓળખાઈશ અને હું અજીબ કપડા વાળી ગર્લ્સ તરીકે ઉર્ફી ફતેહી ની આ સ્ટોરી પર ચાહત ખન્નાએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે દીદી આ વાત પર.

તારો ફરી માફી માગવાનો ઈરાદો છકે શું બસ કર ત્યારે ઉર્ફી જાવેદે આ વાત પર જવાબ આપ્યોકે હું તારાથી નાની ઉંમરનીછું તું દીદી કહે તોહું નાની જ રહેવાની છું અને તને આપેલા ગિફ્ટ ની સાથે એન્જોય કર ઉર્ફી જાવેદે ચાહત ખન્ના ને આપેલા આ જવાબ થી ચાહત ખન્ના ની બોલતી બંધ થઈ ગઈ આ વિવાદ પર આપનો અભિપ્રાય છે એ જરૂર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *