બોલીવુડના કિંગ ખાન અભિનેતા શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન હંમેશા સામાન્ય પોશાકમાં જોવા મળે છે પરંતુ તાજેતરમાં એ ઝોયા જ્વેલરી ઇવેન્ટ દરમિયાન સ્પોટ થઈ હતી જેમાં એને બ્લેક મેક્સી શોર્ટ બ્લાઉઝ પહેરેલું હતું જેમાં તેને ખૂબ જ મેકઅપ સાથે ખુલ્લા વાળ રાખેલા હતા.
આઉટફીટમાં તેના નિતંબો પણ ઉપસી આવતા જણાતા હતા ગૌરીખાને આ ઇવેન્ટ ને સપોર્ટ કરતાં જ્વેલરી નેકલેસ પણ પહેર્યો હતો જે ખૂબ જ શાનદાર લાગતો હતો અને તેમાં એ ખૂબ જ હોટ અને આકર્ષક દેખાતી હતી જોકે ગૌરી ખાન ના ત્રણ સંતાનો છે પરંતુ આમાં એવું લાગી રહ્યું નહોતું.
સોશિયલ મીડિયા પર યુઝરો એ ગૌરી ખાનના આ લૂક જોતા ખૂબ કરી હતી યુઝરોની કોમેન્ટ અનુસાર કોણ કહેગા યે તીન બચ્ચો કી માહૈ તો બી બીજા યુઝરે એમની પર્સનલ લાઇફ પર કોમેન્ટ કરી નાખી કે ગૌરી ખાન નો પણ તલાક થશે તો ગૌરી હે યા સૈફાલી હૈ આવી બધી કોમેન્ટો થકી.
યુઝરોએ પ્રતિક્રિયા આપી હતી આ દિવસોમાં ગૌરી ખાન ઘણા બધા ઈવેન્ટ પર ઉપસ્થિતિ દેખાતી જણાયછે જે હમણાંથી ફેશનેબલ અને ડિઝાઇનર ડ્રેસો સાથે ના લુક સાથે પોતાના instagram હેન્ડલ પર ખૂબ જ એક્ટિવ રહે છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને જણાવવા વિનંતી.