બોલીવુડની અભિનેત્રી અને ભારતનું નામ વિશ્વ લેવલે ચમકાવનાર સાલ 2000 માં મિસ એશિયા પૈસીફીક સાથે મિસ બ્યુટીફૂલ સ્માઈલ અને ધ સોની વિરુ અરજ ચોઈસ એવોર્ડ નો ખિતાબ દીયા મિર્ઝા આ દિવસો માં એરપોર્ટ પર પોતાની સૌતેલી દીકરી સામયરા સાથે સ્પોર્ટ થઈ હતી જેમાં એને સામાન્ય.
પંજાબી ડ્રેસ પહેલો હતો અને મોઢે માસ્ક લગાડેલું હતું આ સમયે એની બાજુમાં સામયરા ચાલી રહી હતી જ્યારે મીડિયાની નજર પડી દિયા મિર્ઝા ને જોતા એમના ફોટોગ્રાફ્સ લેવા માટે આવી પહોંચતા આ સમયે તેમની સૌતેલી દીકરી સામયરા બાજુમાંથી પોતાની જાતે ખસી જાય છે અને આગળ મોબાઈલ માં.
વાત કરતી નીકળી જાયછે એ મીડિયા ને દિયા મિર્ઝા નો ફોટો લેવા માટે એકલી છોડી દેછે ઘણા લોકો જ્યારે મીડિયા સમક્ષ આવવા માટે અધીરા થતા હોય છે પરંતુ સામયરા જાણે છે પોતાની માતા એક અભિનેત્રી છે અને તે પોતાની સોતૈલી માતાને ખૂબ જ પ્રેમ કરે છે તે મીડિયા સમક્ષ આવવા નથી માગતી.
સામાન્ય જિંદગીમાં તે પોતાના પિતા બિઝનેસમેન વૈભવ જેવોએ દિયા મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા હતા એમની સાથે ખૂબ જ ખુશ છે સોતેલી દીકરી કે માંના સંબંધો નહીં પરંતુ એક સગી માં અને દીકરીના સંબંધો તેમના વચ્ચે જોવા મળ્યા હતા દિયા મિર્ઝા અભિનેત્રી સાથે એક સારી મા પણ છે એ જણાતું હતું.
અભિનેત્રી દિયા મિર્ઝાએ ઘણી બધી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણા બધા એવોર્ડ પણ એમને મળ્યા છે દિવાનાપન તુમકો ને ભૂલ પાઓગે અને સંજય દત્ત ની ફિલ્મ લગે રહો મુન્નાભાઈ ફિલ્મોમાં એમનો અભિનય ચાહકો એ ખૂબ જ પસંદ કર્યો હતો દિયા મિર્ઝા ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.