બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજકાલ પોતાના નિવેદનોના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે થોડો સમય પહેલા ભારતીય ક્રિકેટર રિષભ પંત સાથે સોશિયલ મીડિયામાં ખૂબ ટકરાવ મા જોવા મળી છે એને થોડો સમય પહેલા નિવેદન આપ્યું હતુંકે હું ક્રિકેટ જોવી પસંદ નથી કરતી ત્યારબાદ એ બે મેચોમાં ક્રિકેટ જોતી.
નજર આવી ત્યારબાદ એને રિષભ પંત પર નિશાનો સાધતા આર પી છોટુ ભૈયા જેવો ઉપનામો આપ્યા હતા રિષભ પંતે પણ એને કહ્યું હતું કે મારો પીછો છોડી દે ત્યારે બે દિવસ અગાઉ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક મીડિયા ઇન્ટરવ્યૂ સમક્ષ જણાવ્યું હતું કે જ્યારે મીડિયા કર્મી એ એને પૂછ્યું હતું કે તમે.
આરપી એટલે કે રિષભ પંથ ને કોઈ મેસેજ આપવા માંગોછો એ સમયે ઉર્વશી એ કહ્યું હતું કે સોરી સોરી મારાથી કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો સાથે પોતાની જિંદગીમાં આરપીની શું જગ્યા છે એવું મીડિયા કર્મી એ પૂછ્યું હતું તો એને જવાબમાં હસીને શરમાઈને નો કોમેન્ટ્સ જેવો જવાબ આપ્યો હતો.
પોતાની વાતોથી ફરી જઈને એને ફરી તાજેતરમાં એને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું છેકે મેં રિષભ પંત ની માફી નથી માગી કોઈએ ખોટી અફવાઓ ના ફેલાવી મેં મારા ચાહકો અને ફ્રેન્ડ્સ ની માફી માગીછે એ સોરી રિષભ પંત માટે નથી આમ એને ફરી પોતાનું નિવેદન ફેરવી નાખ્યું આ પહેલા પણ રિષભ પંત ની સાથે.
એનો વિડીયો એડિટ કરીને પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર ચડાવ્યો હતો ત્યારે રિષભએ એને બહેન કહેતા એને રિષભ પર નિશાન સાધતા છોટુ ભૈયા પણ કહ્યું હતું પોતાના નિવેદનોથી ફરતી ઉર્વશી રૌતેલા ને સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ ટ્રોલ કરી હતી ભારતીય ક્રિકેટર રિષભ પંત અને ઉર્વશી રૌતેલા નો આ વિવાદ સોશિયલ મીડિયા પર યથાવત છે.