બોલીવુડના સુપર સ્ટાર અભિનેત્રી અક્ષય કુમાર જેવો એ 90 દશકાથી આજ સુધી એક થી એક હીટ ફિલ્મો આપી જેઓ ની ભારતમાં ખૂબ જ લોક ચાહના છે એવો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બેતાજ બાદશાહ અક્ષય કુમાર ની છેલ્લી ત્રણ મોટી ફિલ્મો ફ્લોપ ગઈ પ્રથમ બચ્ચન પાંડે બીજી સમ્રાટ પૃથ્વીરાજ અને.
ત્રીજી રક્ષાબંધન આ ખરાબ સમય વચ્ચે એક મોટા દુઃખ દ ઘટનાનો સામનો એમને કરવો પડ્યો તાજેતરમાં એમના 15 વર્ષથી સાથે રહેતા અંગત મેકઅપ મેન હેર સ્ટાઈલર મિલન જાદવનું અચાનક મૃત્યુ થયું છે તેઓ અક્ષય કુમારની સાથે છેલ્લા 15 વર્ષથી રહેતા હતા મિલન જાદવના મૃત્યુ બાદ અક્ષય કુમારે ખૂબ જ શોક.
અને ગમની લાગણીઓ વચ્ચે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી એક ટ્વીટ પણ આપ્યું છે એમને લખ્યું છે મિલન જાદવ તું મારી સાથે નથી અમે તને ઘણું યાદ કરીએ છીએ 15 વર્ષથી તું મારી સાથે રહેવું મારા એક એક વાળની સંભાળ તું રાખતો હતો હું તને ખૂબ જ મિસ કરું છું મને હજુ વિશ્વાસ નથી કે તું અમારી વચ્ચે નથી રહ્યો.
ઓમ શાંતિ ઓમ ભગવાન તારા આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના પોતાનો ઓફિસિયલ ટ્વીટર એકાઉન્ટ પર અક્ષય કુમાર એ પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું છે અને એના પરિવારજનો સાથે મળીને એના શોકની લાગણી પણ વ્યક્ત કરી છે અક્ષય કુમાર એ હમણાંથી ત્રણ ફિલ્મો માં ફ્લોપ અભિનય સાથે વાસ્તવિક જીવનમાં પણ દુઃખનું સામનો કરવો પડ્યો છે.