બોલીવુડના સ્ટાર અભિનેતા રણવીર સિંહ જેવો એ બોલીવુડ માં ઘણી બધી ફિલ્મો આપી અને લોકોના દિલમાં અનેરુ સ્થાન પ્રાપ્ત કર્યું થોડા સમય પહેલા રણવીર સિંહ પોતાની નિર્વસ્ત્ર ફોટોશૂટને લઈને વિવાદમાં ફસાયા હતા અને ઘણા બધા લોકોએ ટ્રોલ પણ કર્યા હતા તો એમના વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.
જ્યારે તેઓ અવારનવાર સોશિયલ મીડિયામાં ચર્ચા પર રહે છે એવા ફિલ્મ અભિનેતા રણવીર સિંહ તાજેતરમાં સીમા એવોર્ડ કાર્યક્રમ દરમિયાન મીડિયાની વચ્ચે આવેછે એ સમયે ઘણા બધા લોકો એમના ચાહકો એમની સાથે એક સેલ્ફી લેવા માટે પડાપડી કરેછે એ સમયે અચાનક એક ચાહકનો ભૂલથી.
હાથ એમના ગાલે વાગી જાય છે જોકે રણવીર સિંહ આ બાબત પર ગુસ્સે થતા નથી અને એ ભાઈ ને ખાલી ધ્યાન રાખવા માટે હસીને કહે છે રણવીર સિંહ ઘણા નાના બાળકો સાથે પણ સેલ્ફી પડાવેછે આ દરમિયાન રણબીર સિંહે વાઈટ જેકેટ અને ગોગલ્સ પહેરેલા હતા આ સમગ્ર ઘટના એક વિડીયો ફૂટેજમાં કેદ થઈ હતી અને આ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો લોકો રણવીર સિંહના આ વર્તનને ખૂબ વખાણી રહ્યા હતા રણવીરસિંહ તાજેતરમાં પોતાની એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે જેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ફોટોસ વિડીયોને અપલોડ કરતા રહે છે સોશિયલ મીડિયામાં એમના લાખો ચાહકો છે ચાહકો એમને હંમેશા પસંદ કરતા આવ્યા છે.