કનાડા અભિનેત્રી તેલુગુ મલાયમ અને કનોડા ફિલ્મોમાં અભિનય થકી આગળ આવનાર બોલીવુડમાં રોર ટાઈગર ઓફ સુંદર વન અને ઘણા બધા આઈટમ સોંગથી લોકોના દિલમાં રાજ કરનાર નોરા ફતેહી આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ બની ચૂકી છે તાજેતરમાં નોરા ફતેહીનો એક નવા.
લુકમાં વિડીયો વાયરલ થયો છે જેમાં એને ડીપ નોક આઉટ ફીટ ડ્રેસ પહેરેલો છે જેમાં નિતંબો નો ભાગ સ્પષ્ટ પણે ઉપસી બહાર દેખાઈ આવે છે નીચેના પગથી ક્રોપ ડ્રેસમાં તે અતિ સુંદર લાગી રહી છે હાથમાં સફેદ બેગ અને બ્લેક ગોગલ્સ લગાડીને તે તેની સુંદરતાને ચાર ચાંદ લગાડી રહી છે નોરા ફતેહી અવારનવાર.
પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે સોશિયલ મીડિયા ઉપર તેનો આ વિડીયો ખૂબ વાયરલ થયો છે ચાહકો ખૂબ કોમેન્ટ અને લાઈક કરી રહ્યાછે આ અંદાજમાં નોરાને જોઈને કોમેન્ટ કરી રહ્યા છે જેવીકે બાપ રે ઇતના ડીપ બ્યુટીફૂલ શું લવલી નાઈસ જેવી કોમેન્ટ કરીને નોરા ફતેહી ખૂબ ટ્રોલ કરી હતી.