Cli
પાપ ધોવા માટે આ બહેન શિવ દ્વારમાં અંદર ગયા તો ખરા પરંતુ અધવચ્ચે ફસાતા જોવા જેવી થઈ, વિડિઓ સામે આવ્યો...

પાપ ધોવા માટે આ બહેન શિવ દ્વારમાં અંદર ગયા તો ખરા પરંતુ અધવચ્ચે ફસાતા જોવા જેવી થઈ, વિડિઓ સામે આવ્યો…

Breaking

મિત્રો ભારત એક ધાર્મિક આસ્થા અને વિવિધ માન્યતાઓ થી ભરેલો દેશ છે જેમાં લોકો ઘણી શ્રધ્ધા અને અનશ્રધ્ધા સાથે જોવા મળે છે આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો છે જેમાં એક શંકર ભગવાન નુ મંદિર આવેલું છે જેમાં લોકોની માન્યતા મુજબ જેણે પાપ.

બહુ કર્યા હોયતે આ શિવાના દ્વારમા ફસાઈ જાય છે આને પુર્ણાત્મા બહાર નીકડી જાયછે તો એમાંથી એક બહેન પણ આ શિવદ્વારમાં અંદર પેસતા પેસી જાય છે પરંતુ બહાર નીકળી શકતા નથી તેઓ વચ્ચે જ ફસાઈ ગયા જેનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે લોકો એ બહેનને.

ખુબ બહાર કાઢવાની મહેનત કરતા જોવા મળે છે આમાં મહીલા ચીખો પાડી રહીછે જે શિલા નો દ્વાર મોકડો દેખાય છે મિત્રો આને શ્રધ્ધા કે અનશ્રધ્ધા આપનો શું અભિપ્રાય છે અહીં કોમેંટમાં જરુર જણાવજો સાથે એક ધારણા મુજબ કોઈ પાપ ના કરેલા વધારે શરીર વાળા માણસને આમાં થી.

પસાર કરવા માં આવે તો શું થાય આવી વિડીઓ પર કોમેન્ટ પણ આવેલીછે જે ખરેખર વિચારવા આપણા ને મજબુર કરે છે વિડીઓ ચોક્કસ કયા ક્ષેત્રનો છે તેની માહીતી હજુ પ્રાપ્ત નથી થઈ પણ આ વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *