Cli
ભાઈ બહેનના સબંધને લજવ્યો, શરમજનક ઘટના બહેને સગાભાઈ સાથે કર્યા લગ્ન પછી જે થયું તે..

ભાઈ બહેનના સબંધને લજવ્યો, શરમજનક ઘટના બહેને સગાભાઈ સાથે કર્યા લગ્ન પછી જે થયું તે..

Ajab-Gajab Breaking

દુનિયામાં સૌથી પવિત્ર સંબંધ છે ભાઈ બહેનનો એકજ માં ની કોઠે જન્મેલા ભાઈ બહેન નો રક્ષાબંધન નો પર્વ પવિત્ર સંબંધ વિશેછે આ સંબંધ ને બદનામ કરનારો એક કીસ્સો સામે આવ્યો છે શરમજનક છે પ્રાણીઓ પણ પોતાનાં ભાઈ બહેન થી દુર રહે છે ત્યારે માણસજાત ને સરમાવે એવી ઘટના સામે આવી છે.

બિહારના ભોજપુર માં એક સગો ભાઈ પોતાની બહેનથી શારીરિક સંબંધ રાખતો હતો સમય જતાં બહેન ગર્ભવતી થતાં એને જાણ કરતા બંને ઘેરથી ભાગીને મંદિર માં લગ્ન કર્યા આ વિશે માં બાપ ને જાણ નહોતી ત્યારે માં બાપે પોતાની દિકરી ગુમ થઈ એવો રીપોર્ટ લખાવ્યો તો એક તરફ આ બંને પોલીસ સ્ટેશન માં.

બચવા માટે આવ્યા તો પોલીસે આ બંનેની પુછપરછ કરી તો બહેને જણાવ્યું કે મારો ભાઈ નહીં હવે પતિ છે અને હું એના બાળકની મા બનવાની છું ત્યારે આ સાંભળી પોલીસ પણ ચોકી ગઈ હતી વાત જયારે માં બાપ સુધી પહોંચી ત્યારે એમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી આ વાત વાયુવેગે.

સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ અને આ કિસ્સો ચર્ચામાં આવ્યો સાથે લોકો તેની નિંદા પણ કરી રહ્યા છે પરંતુ માતા પિતાએ અ!પહરણનો મામલો લગાવેલો હતો ગામ લોકો માં બાપના સાથે હતા એ યુવાનને એના ભાઈને જેલ ધકેલાયો આને બહેનને ઘેર સોંપી દીધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *