બોલિવૂડ ની અભિનેત્રી અને પુર્વ મિસ ઈન્ડિયા સુસ્મિતા સેન અને રોહમન સોલ બેય વચ્ચે એક વર્ષ પહેલાં બ્રેક અપ બાદ સુસ્મિતા સેન ભાગેડુ લલિત મોદી ના પ્રેમ મા પડી હતી એની સાથે વિદેશની ધરતી પર મોજમસ્તી કરતી દેખાઈ હતી એના વિડીઓ આને ફોટા ખુબ વાઈરલ થયા હતા.
સહીત લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડીપી માં પણ પ્રેમનો ખુલાસો કર્યો હતો એ વચ્ચે લોકો પૈસા કે પીછે હસીના પાગલ કહીને સુસ્મિતા ને ટ્રોલ કરી હતી તો અચાનક પોતાના પુર્વ બોયફ્રેન્ડ રોહમન શૉલની સાથે દેખાઈ રહી હતી એને નિવેદન પણ આપ્યું હતું કે મારો પ્રેમ વેચાણ નથી.
હું દીલથી પ્રેમ કરૂં છું કોઈને પૈસાથી નહીં જે નિવેદન ને ઘણા ફીલ્મ પ્રોડ્યુસરો એ સમર્થન પણ આપ્યું હતું તો તાજેતરમાં બર્થડે પાર્ટીમાં રોહમન સોલ સાથે હાથ ગળામાં નાખી દેખાતા લલિત મોદીના હોસં ઉડી ગયા હતા સુસ્મિતા અને લલિત મોદી ના બ્રેકઅપની અટકળો વચ્ચે લલિત મોદીએ મોટો નિર્ણય લીધો છે લલિત મોદીએ પોતાના.
ઇન્ટસગ્રામમાં ડીપી સહીત ફોટાઓ સુસ્મિતા સેન ના હટાવી દીધા હતા આ બાદ લલિત મોદી ના મિમ્સ ખુબ બન્યા હતા અને ખુબ ટ્રોલ થયો હતો એક ફુલ દો માલી કભી ઉસકે તો કભી હમારે પાસ માં રોહમન સોલ સાથે સુસ્મિતા સેન આને લલિત મોદી નુ કાર્ટૂન કેરેક્ટર મીમ ખુબ વાઈરલ થયુ હતું લલિત મોદી ના હાલ સોસીયલ મિડીયા પર જોવા જેવા બન્યા હતા