કોમેડી શો ભાભીજી ઘર પર હૈના અભિનેતા દિપેશ ભાણ ના નિધન બાદ સીરીયલ માં સાથે કામ કરતા સહીત ઈન્ડસ્ટ્રી ચાહકોને ઘેરા દુઃખના પ્રત્યાઘાત લાગ્યા હતા એનાથી વધારે એ વાતનું દુઃખ હતું કે દિપેશ ના પરીવાર પર લાખોનૂ દેવું હતું જે દિપેશે નવું મકાન લિધુ હતુ એની 50 લાખની.
હોમ લોન કરાવી હતી પરીવાર આર્થિક સંકટ માં જોઈને આ શોની દિપેસ સાથે કોઈ સમય કામ કરેલી અનિતા ભાભી મતલબ સોમ્યા ટંડન આગળ આવી આને એની લોન ચુકવવા એક મુહરીમ ચલાવી પોતાના સર્કલ પાસે થી ભંડોળ ભેગું કર્યું અને પોતાના થી બને એટલી મહેનત કરીને દિપેશ ભાણની.
50 લાખ દેવાની રકમની ભરપાઈ કરી તમારી જાણકારી માટે જણાવી દઈએ સૌમ્યા ટંડને બનતી સહાય કરીને એક ફાઉન્ડેશન ખોલ્યું હતું દ્વારા દિપેશને મદદ કરવા માટે અનેક લોકો આગળ આવ્યા હતા અને એમેણે પણ દિપેશને આર્થિક મદદ કરી દીપેશ ભાણની પત્નીને કોઈપણ જીવનના.
તબક્કાઓ માં અમે સાથે છીએ એવું આશ્વાસન પણ આપ્યું માત્ર એક શોના ભેગા કામ કરવાથી બંધાયેલ લાગણીઓ થી દિપેશ ભાણના પરીવારજનો એ આખંમા આંશુ સાથે આભાર વ્યક્ત કર્યો આ જમાના માં આટલુ કોઈ કોના માટે કરે ખરેખર એક્ટર સોમ્યા ટંડનની લાગણીઓને સલામ છે