Cli
ગાડીમાં ઉતરતા જ મલાઈકા અરોડા ના પેન્ટ દગો આપ્યો, પેન્ટ સાંભળવા પકડવું પડ્યું...ગાડીમાં ઉતરતા જ મલાઈકા અરોડા ના પેન્ટ દગો આપ્યો, પેન્ટ સાંભળવા પકડવું પડ્યું...

ગાડીમાં ઉતરતા જ મલાઈકા અરોડા ના પેન્ટ દગો આપ્યો, પેન્ટ સાંભળવા પકડવું પડ્યું…

Bollywood/Entertainment Breaking

મલાઈકા અરોડા તેના અલગ લુકને લઈને અવારનવાર સોસીયલ મીડિયામાં છવાઈ રહે છે તેને ઘણીવાર જીમમાં થી બહાર નીકળતા કે જતા સ્પોટ કરવામાં આવે છે અથવા કોઈ ઈવેન્ટમાં બોલ્ડ લુકમાં જોવા મળે છે તેના વચ્ચે હાલમાં તેના ફોટા સોશિયલ મીડિયા પર આવ્યા હતા જેમાં તે તેના ડ્રેસને લઈને.

ઘણી અસ્વસ્થતા હોય તેવી લાગી અને તે ફોટામાં તમે જોઈ શકો છો સામે આવેલ ફોટોમાં તમે જોઈ શકો છોકે એક્ટર ઉપ્સ મોમેંટનો શિકાર થઈ હતી હકીતતમાં મલાઈકાને તેના પેન્ટે તેને દગો આપ્યો અને તેણે તેને પોતાના હાથથી સંભાળવું પડ્યું હતું તેના ફોટા જોઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

સામે આવેલ ફોટામાં જોઈ શકાય છેકે મલાઈકા અરોડાએ બ્લેક શોર્ટ ટોપ પહેર્યું છે અને સફેદ પેન્ટ પહેર્યું છે વાયરલ થયેલ ફોટામાં જોઈ શકાય છેકે મલાઈકા અરોડા તેના ડ્રેસથી ખૂબ જ પરેશાન દેખાઈ રહી હતી અહીં મલાઈકા વારંવાર તેના પેન્ટને તેના હાથથી સંભાળતી જોવા મળી હતી ફેન્સ તેના પર ટ્રોલ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *