ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2022ની મેચ દુબઈમાં રમાઈ રહી છે જેમાં દર્શકોનો ખુબ ક્રેઝ જોવા મળ્યો આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચુકેલા ઋષભ પંતને.
આ મેચમાં પડતો મુકવામાં આવ્યો હતો પરંતુ છેલ્લે કેટલાક દિવસોથી પંત અને ઉર્વશી રૌતેલા સોસીયલ મીડિયાના શબ્દ બાણના કારણે વિવાદમાં છે તેના વચ્ચે ઉર્વશી ગઈકાલે સ્ટેડિયમમાં જોવા મળી હતી તમારી જાણકારી માટે જણાવી દઈએ ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા વચ્ચે એકબીજાનું નામ લીધા વગર.
સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ થયો હતો તેના વચ્ચે ગઈકાલે ઉર્વશી મેચ જોવા આવી હતી અને એ પણ એવું સમયે કે મેચમાં ઋષભ પંત નથી આ શાનદાર મેચમાં ઉર્વશીના આવવાના કારણે અને ઋષભ પંતના ટીમમાં ન રમવાના કારણે સોશિયલ મીડિયાનું વાતાવરણ ખૂબ જ ગરમ થઈ ગયું હતું.
ઘણા મીમ્સ પણ વાયરલ થયા અને લોકોએ ઉર્વશીને ટ્રોલ કરી હતી મોટાભાગના મીમ્સમાં જોવા મળતું હતું કે પંત મેચમાં નથી એટલે ઉર્વશી કેટલી ખુશ હશે પરંતુ એક યુઝરે ટીવી પર દેખાતા ઉર્વશીના સીનની તસવીર શેર કરી અને લખ્યું કે પંત આજે ન રમવાને કારણે અભિનેત્રી પણ ઉદાસ દેખાઈ રહી છે.