તમારા ઘર માં કચરો સાફ કરવાની સાવરણી ની આ કેટલીક બાબતો નું ધ્યાન રાખજો નહીતો થઈ શકે છે મોટું નુકશાન. હા મિત્રો સાવરણી ને લઇને કેટલીક એવી બાબતો ધ્યાન માં રાખજો કે તમારે પસ્તાવાનો વારો ના આવે સુ ધ્યાન માં રાખશો વાંચો પુરી ન્યુઝ જીવન જીવતા દરેક લોકો ને સારા જીવન જીવવના સપના હોય છે જે પોતાના સપના પુરા કરવાં માટે રાત દિવસ મહેનત કરતા જોય છે પણ કહેવત છે ને કે નસીબ બધાના સરખા નથિ હોતા. ઘણી મહેનત કર્યા પસી પણ સુખ નથી મળતું. મહેનત કર્યા પસી પણ સફળતા ના મળે તો લોકો કહે છે વાસ્તુ માં ખામી હશે આ વસ્તુ માં જોડાયેલ સાવરણી સાથે જોડાયેલી માન્યતાઓ ની ચર્ચા કરી રહ્યા છીએ.
સાવરણી નો ઉપયોગ સ્વછતાં માટે કરવામાં આવે છે સાવરણી મા લષ્મી નો વાસ માનવામાં આવે છે કેવાય છે જેનો યોગ્ય રીતે ઉપયોગ ના કરવામાં આવે તો પડતી નું કારણ બની શકે છે જે વાસ્તશાસ્ત્ર માં જણાવ્યા મુજબ સાવરણી પણ નિયમો છે સૂર્ય અસ્ત થયા પછી સાવરણી ના લગાવવી- વાસ્તુ માં બતાવવા માં આવ્યું છે કે સૂર્યાસ્ત થયા પછી ક્યારેય સાવરણી નો ઉપયોગ ના કરવો જે લગાવાથી તમારા ઘર માં રહેલ લષ્મી નો વાસ જતો રહે છે.
સાવરણી શનિવાર ના દિવસે ના ખરીદવી કારણ કે શનિવાર એ શની દેવ નો દિવસ માનવામાં આછે અને શનિ વાર ના દિવસે લષ્મી સાથે સની દેવ પણ પ્રગટ થયેલા છે વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડા માં કયારેય સાવરણી ના રાખવી જોઈએ જે ત્યાં રાખવાથી ગરીબી ઉભી થઇ શકે છે એવું કહેવામાં આવ્યું છે સાવરણી હમેશા અલગ જગ્યા એ મૂકવી જે ખુલ્લી જગ્યામાં મુકતા ટાળવું જોઈએ એ પણ કહી દઈએ કે ક્યારેય સાવરણી ઉપર પગ ના મુકવો આવું કરવાથી લક્ષમી તમારા થી નારાજ થઈ જાય છે જ્યારે કોઈ વ્યક્તી ઘર ની બહાર નીકળે ત્યારે સાવરણી નો ઉપયોગ ના કરવો એ અશુભ માનવામાં આવે છે તૂટેલી અથવા ખરાબ સાવરણી નો ઉપયોગ ટાળવો જોઈએ એનો ઉપયોગ કરવાથી ઘરમાં નુક્શાન થઈ શકે છે.