ટીવી એક્ટર અને બીજેપી નેતા સોનાલી ફોગાટની ગયા દિવસોમાં હત્યા કરી દેવામાં આવી તેમાં એમના પીએ અને અન્યની ધરપકડ કરવામાં આવી આ બાજુ સોનાલી ફોગાટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તેમની પુત્રી યશોધરાએ તેમને અગ્નિ પ્રગટાવ્યો વડીલોના કહેવાથી યશોધરાએ પણ માતાની માને કાંધ આપી.
આ દરમિયાન યશોધરા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી તેને સાથે રહેલ લોકો સાચવી રહ્યા હતા તેની સાથે ચાલી રહેલા તેના મામાને વારંવાર યશોધરા કહી રહી હતીકે હું પણ મારી માં સાથે જઈશ તેની સાથે પરિવારના સભ્યો પણ ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા આ દરમિયાન યશોધરા ની રડી રડીને હાલત એટલી.
ખરાબ થઈ ગઈ હતી કે તેઓ ઘણી વખત બેભાન પણ થઈ ગઈ હતી 2017 માં પિતા સંજય ફોગાટનું નિધન થયું હતું તેના બાદથી યશોધરા માં સાથે રહેતી હતી અને તેના બાદ યશોધરા તેની માતા સોનાલીની સૌથી નજીક હતી અને તેને પોતાની બેસ્ટી કહીને બોલાવતી હતી તેના પહેલા જ્યારે સોનાલીનો મૃતદેહ.
વાહનમાં રાખવામાં આવ્યો હતો ત્યારે યશોધરા વારંવાર તેને જોયા કરતી હતી અને તેના કાકા અને કાકીને પૂછતી હતી કે મમ્મી ક્યારે આવશે આ દરમિયાન પરિવારના સભ્યો તેને વારંવાર સાંત્વના આપતા હતા સોનાલી ફોગાટના હત્યારાની ધરપકડ કરી દેવામાં આવી હત્યા કર્યાની કબૂલાત પણ કરી દીધી છે.