બાયકોટ મામલે આચાનક બૉલીવુડ સ્ટારે યુનિટી બતાવી દીધી છે એક પછી એક સ્ટાર પોતાના બયાન આપી રહ્યા છે હવે કરણ જોહર પણ આ મામલે બોલ્યા છે કરણ જોહરે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છેકે મારો શો એટલો જ ખરાબ લાગેછે તો તેને જોવો જ કેમ છો કરણ જોહર જોહરે મીડિયાથી વાત કરતા જણાવ્યું કે મને.
નથી ખબર કે મારા શોને લઈને આટલી નફરત અને ટ્રોલિંગ થતી રહે છે કેટલીક ખોટી કોમેંટ અને કેટલીક મજેદાર હોય છે ક્યારેક હું વિચારું છુકે લોકો કેમ તેને ખોટું કહે છે અને તેમ છતા જોવે છે કેટલીક વાર હું કોઈ વેબસાઈટ કે મીડિયામાં વાંચું છું જેઓ શોને લઈને લખેછે હું ખુબ સારું મહસુસ કરું છું જેઓ એમના જીવનમાંથી.
પોતાનો કિંમતી સમય કાઢીને મારો શો જોવે છે અને પછી તેના વિશે લખે છે સાચું કહું હું ક્યારેય કોઈ શો વિશે ચોખવટ નથી કરતો પરંતુ મને લાગે છેકે મારે ખુદ માટે તેના પર વાત કરવી જોઈએ મને લાગે છેકે હું તેન વિશે વાત નહીં કરું તો લોકો સમજશે કે મને તેના વિશે ફર્ક પડે છે મિત્રો તને પહેલા પણ આલિયા ભટ્ટે.
મીડિયા સામે આવું બયાન આપ્યું હતો આલિયાએ કહ્યું હતું કે ફિલ્મો ન ગમતી હોય ન જોવો આમતો તેની શરૂઆત 2020 મા થઈ ગઈ હતી જયારે કરીના કપૂરે કહ્યું હતું કે ફિલ્મો ન ગમે તો નહીં જોવી ગયા દિવસોમાં પણ અર્જુન કપૂરે આવું જ બયાન આપ્યું હતું હવે કરણ જોહરના આ બયાનને લઈને તેઓ ટ્રોલ થઈ રહ્યા છે.