ઉરફી જાવેદ તેની અલગ ફેશન ફેશનને લઈને જાણીતી છે એક્ટર ઘણીવાર એવા એવા કપડાં પહેરીને આવી જાય છેકે જોનારા પણ શરમાઈ જાય એકવતેર ક્યરેક ફૂલોથી પોતાનું શરીર ઢાંકી લેછે તો ક્યારેક પોતાના વાળથી ઢાંકી લેછે પરંતુ આ વખતે તમામ મર્યાદા ઓળંગતા એવા અજીબો ગરીબ કપડાં પહેરીને મીડિયા સામે સ્પોટ થઈ કે જોનારા પણ શરમાઈ ગયા.
હાલમાં ઉરફીના કેટલાક ફોટો અને વિડિઓ સામે આવ્યા છે જેમાં હોટ યલો ડ્રેસમાં ઉરફીનો લુકમાં જોવા મળી રહી છે એક્ટરના આ ફોટો તેના પોતાના ઇન્સ્ટાગ્રામમાં પણ શેર કરવામાં આવી છે અને મીડિયા સામે વાતચીત કરતા સમયના વિડિઓ પણ ઇન્ટરનેટમાં વાયરલ થઈ રહ્યા છે ઉરફી તેની સુંદરતા અને હોટનેસના કારણે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
ઉરફી જાવેદને સોસીયલ મીડિયામાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે પરંતુ અહીં કેટલાક લોકો ઉરફીને ટ્રોલ પણ કરી રહ્યા છે અહીં એક યુઝરે કોમેંટ કરતા લખ્યું ઘરેથી બહાર નીકળતા પહેલા વિચાર કરો કેવા કપડાં પહેરવા જોઈએ જયારે અન્ય એક વ્યક્તિએ કહ્યું હવે તો તમારા નામની હદ ગઈ તેના શિવાય પણ અન્ય કોમેંટ જોવા મળી.