બૉલીવુડ એક્ટર જાનવી કપૂર એકટિંગ સાથે સાથે પોતાના લુક અને સ્ટાઇલ માટે પણ જાણીતી છે જાનવી કપૂરનો ડ્રેસિંગસેન્સ તેની ફેન્સ પણ કોપી કરે છે તેની સ્ટાઇલ જોતજોતા વાયરલ થઈ જાય છે જાનવી કપૂર અત્યારે તેની ફિલ્મ ગુડલક જેરીને લઈને પણ ચર્ચામાં છે ફિલ્મમાં એક્ટરના અભિનય ને ખુબ પસંદ કરવામાં આવ રહી છે.
પરંતુ ફિલ્મના પ્રમોશન દરમિયાનના કેટલાય ફોટો અને વિડિઓ વાયરોલ થઈ રહ્યા છે તેના વચ્ચે જાનવી કપૂર નું લેટેસ્ટ લુક ચર્ચામાં બનેલ છે જણાવી દઈએ એક્ટરનું આ લુક ખુબ વાયરલ થઈ રહ્યું છે જાનવી કપૂર આ ફોટો અને વિડીઓમાં કલરફુલ ડ્રેસ પહરેલ જોવા મળી રહ્યું છે તેના આ ડ્રેસમાં ખુબ ડીપ જોવા મળી રહ્યું છે.
એક્ટરે પોતાના લુકને લાઈટ મેકઅપ સાથે પૂરું કર્યું છે તેના હેરસ્ટાઈલની વાત કરીએ તો જાણવી તેના વાળને કર્વી લુક આપતા જોવા મળી રહી છે એક્ટરનું આ લુક સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે ફેન્સ તેના પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો જાનવી કપૂરના આ લુક પર તમે શું કહેશો.