કાલ રાત્રે પોતાના સમયના સૌથી ટેલેન્ટેડ અને સૌથી લોકપ્રિય સ્ટાર વર્ષો બાદ જયારે એકબીજાથી મળ્યા ત્યારે સમય જ કંઈક અલગ બની ગયો હકીકતમાં ગઈકાલે બાલીકાવધૂ સીરિયલના સ્ટાર અવિનાશનો મુખર્જી નો 25 મોં જન્મદિવ હતો આ મોકા પર એમણે એક ગ્રાન્ડ પાર્ટી રાખી હતી આ પાર્ટીમાં કેટલાય મોટા સ્ટાર પહોંચ્યા હતા.
અવિનાશ બધા મહેમાનો નું સ્વાગત કરી રહ્યા હતા ત્યારે એમણે જોયું કે અવિકા ગૌરની ગાડી આવીને ઉભી રહી છે અવિનાશે બધાને છોડ્યા અને સીધા અવિકાની ગાડી જોડે અવને ઉભા રહી ગયા બંને જે રીતે એકબીજા સાથે ચાલીને આવી રહ્યા હતા એણે લોકોની જૂની યાદોને તાજી કરી દીધી બાલીકાવધૂ સિરિયલ છોડ્યા બાદ.
અવિનાશ અને અવિકાને ક્યારેય આ રીતે એક સાથે જોવા નથી મળ્યા એટલા મહેમાનો વચ્ચે અવિકાને આવવાની ખુશી અવિનાશના ચહેરા પર ચોખ્ખી દેખાઈ રહી હતી બંનેની જોડી ખુબ કમાલની લાગી હરિ હતી અવિનાશ અને અવિકા બંને પહેલીવાર સિરિયલ બાલીકાવધૂમાં જોવા મળ્યા હતા ત્યારે બંને બાળકો હતા પરંતુ આ.
બંનેની જોડી ત્યાર એ સમયે પણ કમાલ ની લગતી હતી એ સમયે લોકોએ આ બંનેની જોડીને ખુબ પસંદ કરી હતી અવિનાશ અને અવિકાએ એ સમયમાં એટલી શાનદાર અભિનય કર્યો હતો કે લોકો આજ સુધી આ બંનેની જોડીને નથી ભૂલી શક્યા અવિનાશ અને અવિકા વચ્ચે આજે પણ એટલો પ્રેમછે એ વાત લોકોને કાલ રાત્રે ખબર પડી.