ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી એક્ટરમાંથી એક છે તેઓ દરરોજ તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે એવી જ હાલમાં પણ તેની કેલટીક તસ્વીર સામે આવી છે પરંતુ તેની આ લેટેસ્ટ તસ્વીરનાં કારણે ઉર્વશી સોસીયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઉર્વશી રૌતેલા તેની ફેશનસેન્સ બોલ્ડ અને ગ્લેમરસ લુકને લઈને હંમેશા ચર્ચામા રહેતી હોય છે હવે ઉર્વશીએ ફ્લાઈટમાંથી તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેની ફેશન પર મોટી ભૂલ દેખાઈ રહી છે હકીકતમાં ઉર્વશીએ ગુલાબી કલરનું ટોપ અને ડેનિમ જીન્સ પહેરેલ જોવા મળી રહ્યું છે ડેનિમ જીન્સમાં આગળ અને પાછળ કટ વાળી હોય છે.
પરંતુ ઉર્વશી એ શેર કરેલા તસ્વીર સાંથળના ભાગથી ઉપર લઈ મોટી કટ છે અને તેના કારણે તેનું બેક સાઈડ ઘણું દેખાઈ રહ્યું છે તેઓ ફ્લાઈટમાં સમયની આ તસ્વીર છે ફોટો શેર કરતાં ઉર્વશીએ લખ્યું પોપોપો મારી પેન ઇન્ડિયા મેગા બજેટ ફિલ્મ ધ લિજેન્ડ માટે વર્લ્ડ પ્રમોશન ઉર્વશીની આ તસ્વીર અત્યારે વાયરલ થઈ રહી છે.