કહેવત છેને કે રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત માંના ગર્ભમાં પળી રહેલ 9 માસના આ બાળકી પર બેસેછે જ્યાં દુર્ઘટના દરમિયાન ગર્ભવતી મહિલાના પેટ પરથી ટ્રકનું ગુજરી ગઈ અને ઘટના સ્થળે મહિલાનું મોત થઈ ગયું જ્યાં મહિલાના પેટમાં પળી રહેલ 9 માસની બાળકી 5 ફૂટ દૂર ઉછળીને પડી હતી.
આ દિલને ધ્રૂજાવી દે તેવી દુર્ઘટના ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદની છે બતાવાઈ રહ્યું છેકે અકસ્માતમાં માતાના ટુકડા થઈ ગયા હતા અને તેણીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેજ અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ જોયું કે બાળક શ્વાસ લઈ રહ્યો હતો તેના બાદ સ્થાનિક લોકોએ બાળકને સારવાર માટે.
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે અત્યારે બાળકી ઓક્સિજનમાં છે અને તેને પણ ઈજાઓ થઈ છે મીડિયા રિપોર્ટ મુજબ આગ્રા જિલ્લાના ધનૌલાનો રહેવાસી રામુ તેની પત્ની કામિની સાથે મહિલાના મામાના ઘરે જઈ રહ્યો હતો તેની પત્ની 9 મહિનાની પ્રેગ્નેટ હતી રામુએ જણાવ્યું કે અમે બાઈક લઈને.
જઈ રહ્યા હતા ત્યારે એક હોટલ પરથી ચા પીવા રોકાયા અને ત્યાંથી 5 કિલોમીટર આગળ વધ્યા એવા જ આવી રહેલ ટ્રકે બાઈક પાછળથી ટક્કર મારી હતી ટક્કર લાગ્યા બાદ કામિની બાઈક પરથી પડી ગઈ હતી અને ઘટના સ્થળે જ કામિનીનું નિધન થઈ ગયું હતું બતાવાઈ રહ્યું છેકે બંનેનું આ પહેલું બાળક છે અત્યારે બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.