હાલમાં જ પોતાનો 37મો જન્મદિવસ ઉજવનાર અર્જુન કપૂરે તેની 48 વર્ષની ગર્લફ્રેન્ડ મલાઈકા સાથે ઉજવ્યો બંનેની તસ્વીર પણ સોસીયલ મીડિયામાં સામે આવી હતી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે ફ્રાન્સમાં જન્મદિવસ ઉજવ્યો હતો ઇન્સ્ટાગ્રામ પર તેમનો એકબીજાનો પ્રેમ જોવા મળ્યો હતો પરંતુ આ ખબર.
તમને જે જણાવી રહ્યા છીએ તે મલાઈકા અરોરાને પસંદ નહીં આવે હકીકતમાં હાલમાં અર્જુન કપૂરનો એક છોકરી સાથે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યોછે આ સમાચાર પછી તમે વિચારશો કે ફોટો વાળી યુવતી મલાઈકા અરોડા હશે પરંતુ એવું બિલકુલ નથી હકીકતમાં આ તસવીરમાં બોલિવૂડ એક્ટર.તારા સુતરિયા જોવા મળી રહી છે.
આ સામે આવેલ પહેલી તસ્વીરમાં અર્જુન કપૂર તારા સુતરીયાના પીઠની પાછળ ઉભેલા છે બંને ફોટોમાં ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે જેને જોઈને મલાઈકાના ફેન્સની ધડકન વધી ગઈ છે મીડિયા રિપોર્ટ મુજબ તારા અને અર્જુનની નજદીકીયાં વધી રહી છે જણાવી દઈએ તારા અને અર્જુન એક વિલેન રિટર્નમાં જોવા મળશે.