બોલીવુડમાં એક્ટર બોલ્ડ ફોટોશૂટ કરાવતા રહે છે સોસીયલ મીડિયામાં પોસ્ટ આવતાજ કોમેંટનો વરસાદ આવતો હોય છે હાલમાં જ અભિનેતા વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના આવ્યે દિવસોમાં સોસિયલ મીડિયામાં ચર્ચામાં છે હાલમાં રાહુલ ખન્નાએ પોતાનું નિર્વસ્ત્ર ફોટોશૂટ કરાવ્યું છે અને તે હાલમાં સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.
રાહુલ ખન્નાએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં પોતાની એક ફોટો શેર કરી છે એમાં તેઓ કોઈ પ્રકારના કપડાં પહેરેલ નથી જોવા મળી રહ્યા એમણે પોતાના પ્રાઇવેટ પાર્ટને એક ઓશિંકાથી ઢાંકી રાખ્યા છે અહીં એક્ટરે માત્ર શૂઝ અને મોજા પહરેલ છે ફોટોમાં રાહુલ બ્લ્યુ સોફા પર બેઠેલ જોવા મળી રહ્યા છે.
એક્ટર રાહુલની આ તસ્વીર જોઈને મલાઈકા ખુદને રોકી શકી ન હતી અને કોમેંટ કરી દીધી કે સોફો સારો છે જયારે નેહા ધૂપિયા પણ કોમેંટ કરતા કહ્યું મોઝા સારા છે લોકોને રાહુલનો આ બોલ્ડ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે જયારે કેટલાક લોકો આ ફોટોશૂટને લઈને રાહુલને ટ્રોલ કરી રહ્યા છે રાહુલ ખન્ના.
પોતાના પિતા અને ભાઈની જેમ ફિલ્મોમાં પોતાની કિસ્મત અજમાવવા ગયા પરંતુ જે સફળતા એમના ભાઈ અને પિતાને મળી તે રાહુલને ન મળી એટલે એમણે મોડલિંગ તરફ વળી ગયા અત્યારે એમની મોડલિંગમાં સારી એવી નામના છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવવા વિનંતી.