Cli

ટાઈટ ડ્રેસ પહેરીને ફિલ્મના પ્રમોશન દરમિયાન દિશા પટાની એ ફ્લોન્ટ કર્યું હોટ ફિગર…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ ફિલ્મ એક્ટર દિશા પટાની તેની આવનાર ફિલ્મ એક વિલેન રિટર્નના પ્રમોશનમાં વ્યસ્ત છે હવે ફિલ્મમના પ્રમોશન દરમિયાન દિશાએ પોતાના લુકથી ફેન્સને ઘાયલ કર્યા છે પહેલા બ્લેક કલરની ડ્રેસથી તો હવે લાલ કલરની ડ્રેસથી અને હાલમાં સોલ્ડર ગાઉનથી દિશાની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

આ વખતે દિશાએ લાલ કલરની ડ્રેસ પહેરીને ફેન્સના દિલોને ક્લીક બોલ્ડ કર્યા છે હાલમાં દિશા પટાનીએ આ તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં શેર કરી છે જેમાં એક્ટરને હંમેશાની જેમ પસંદ કરી રહ્યા છે હવે દિશાની આ તસવોર પર ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફે પણ હોટ વાળા ઇમોજીને શેર કર્યા છે.

તમે જોઈ શકો છોકે દિશા પટાનીનું આ ટાઈટ ફિટિંગ વાળું ડ્રેસ ઉપર ની તસ્વીરમાં પણ અહીં ડ્રેસમાં દિશા ખુબજ સુંદર લાગી રહી છે અને પોતાના શાનદાર ફિગરને ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે અહીં એ કહેવું ખોટું નહીં હોય કે દિશા દરેક પ્રકારના આઉટફીટમાં સુંદર લાગે છે મિત્રો દિશાની આ તસ્વીર પર તમેં શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *