દિશા પટાની અત્યારે તેમની આવનાર ફિલ્મ એક વિલેન રિટર્નના પ્રમોશનમાં વ્યસ્ત છે હવે ફિલ્મના પ્રમોશન દરમિયાન નિશાએ એક ફોટોશૂટ કરાવીને ફેન્સને ઘાયલ કર્યા છે દિશા પટાની એ પોતાના લેટેસ્ટ ફોટોશૂટ દ્વારા સોસીયલ મીડિયામાં આગ લગાવી છે તેની આ તસ્વીર અત્યારે વાયરલ થઈ રહી છે.
વાયરલ થઈ રહેલ તસ્વીરમાં દિશા પટાની લાલ રંગની ટ્યુબ ડ્રેસ પહેરેલ જોવા મળી રહી છે એટલું જ ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણાએ પણ ફોટો પર કોમેંટ કરી છે દિશા પટાની પોતાના બોલ્ડ લુકથી લોકોને ઇમ્પ્રેશન કરતી રહે છે અહીં આ વખતે દિશા પટાનીએ લાલ રંગની ડ્રેસ પહેરીને ફેન્સનું દિલ ક્લીક બોલ્ડ કર્યું છે.
આ ડીપનેક નેકલાઇન અને સ્ટ્રેપલેસ ગાઉનમાં દિશાનો આ લુક ફેન્સને પસંદ કરવામાં આવી રહ્યો છે અહીં આ ડ્રેસમાં દિશાના આ લુકને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે દિશા તેના આ આઉટફિટમાં કમાલની લાગી છે વાત કરીએ દિશાના કામની તો તેની આવનાર ફિલ્મ એક વિલેન રિટર્ન 29 જુલઝીએ રીલિઝ થશે.