બૉલીવુડ એક્ટર નોરા ફતેહીએ પોતાની સ્ટાઇલ ગ્લેમરસ અંદાજથી દુનિયાભરના લોકોને પોતાના દીવાના બનાવ્યા છે આજે તેઓ જે ટોચ પર છે તેની એક ઝલક મેળવવા ફેન્સ તલપાપડ થતા હોય છે નોરાએ પોતાના જબદજસ્ત ડાન્સ અને અંદાજથી ઈન્ડસ્ટ્રીઝમાં સારી નામના બનાવી છે તેના કારણે નોરા કોઈ ઓળખાણની મોહતાજ નથી.
ફેન્સ તેના વિષે જાણવા માટે દરેક વાર ઉત્સાહિત રહેતા હોય છે નોરા પોતાના ફેન્સને ક્યારેય નિરાશ નથી કરતી ક્યારેક ટ્રેડિશન લુકમાં તો ક્યારેક વેસ્ટર્ન લુકમાં નોરા જોવા મળે છે એક્ટર એકવાર ફરીથી પોતાના લેટેસ્ટ પોસ્ટને લઈને ચર્ચામાં આવી છે નોરાએ થોડા સમય પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામમાં તસ્વીર શેર કરી.
જેમાં નોરા ઓફ વાઈટ કલરની ડીપનેક ડ્રેસ પહેરેલ તેને જોઈ શકાય છે તેના આ લુકને ક્મ્પ્લેટ કરવા નોરાએ લાઈટ મેકઅપ કર્યું છે વાળને ખુલ્લા પણ છોડ્યા છે ફોટોમાં નોરા પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે અલગ અલગ પોઝ આપતા નોરાએ ચાર ફોટા શેર કરી છે જેમાં લોકોની નજરો હટાવવી મુશ્કેલ થઈ ગઈ છે.