ચકી પાંડેની પુત્રી અને બૉલીવુડ એક્ટર અનન્યા પાંડે પોતાના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ કેટલીયે વાર પોતાની પસંદને લઈને ટ્રોલરના નિશાને આવી જતી હોય છે એકવાર ફરીથી એવું જ કંઈક જોવા મળી રહ્યું છે હાલમાં એક ઇવેંટમાં પહોંચેલ અનન્યા એવી ડ્રેસ પહેરીને પહોંચી હતી કે તેના કારણે તેઓ ટ્રોલ થઈ રહી હતી.
કેટલાય ટ્રોલર અનન્યાને નિશાને લઈ રહ્યા હતા હકીકતમાં ગયા દિવસોમાં ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વા મહેતાના જન્મદિવસ સેલિબ્રેશનમાં પહોંચી હતી ત્યાં એક્ટરે ખુબ જ શાનદાર અંદાજમાં બ્લેક કલરની ડ્રેસ પહેરીને આવી હતી અનન્યાનો આવો અવતાર જોઈને લોકોએ પ્રશંસા કરી તો કેટલાય લોકોએ તેને ટ્રોલ પણ કરી.
જણાવી દઈએ અનન્યાની આ ડ્રેસ ખુબ જ બોલ્ડ લાગી રહી હતી તેને લઈને લોકોએ તેને ગંદી કોમેંટ સુધી કરી હતી પરંતુ પુત્રી અનન્યાને આ રીતે ટ્રોલ થતા પિતા ચકી પાંડેએ એમનો સપોર્ટ કર્યો છે ચકી પાંડેએ કહ્યું કે એક માતા પિતા તરીકે અમે એને ક્યારેય નથી કહ્યું કે તેને શું પહેરવું જોઈએ અને શું નહીં અમે અમારી બંને.
પુત્રીઓને સારી રીતે પાળી છે બંને ખુબ સુંદર છે હાલમાં તેઓ ઈન્ડસ્ટ્રીઝમાં છે એટલે ગ્લેમરસ લુક બતાવવા અલગ પહેરશે મારી પુત્રીઓમાં માસુમિયત છે તેઓ કંઈ પણ પહેરી શકે છે અશ્લીલ દેખાય તેને કેરી કરી શકે છે મારી પુત્રી જે કપડાં પહેરે છે તેનાથી તેના પિતાને કંઈવાંધો નથી તો મને લાગે છેકે બીજાએ શા માટે વાંધો હોવો જોઈએ.