રાખી સાવંત પોતાના બડાકબોલા સ્વભાવને લીધે જાણીતી છે તેની સોસીયલ મીડિયામાં સમયે વિડિઓ વાયરલ થતી રહે છે હાલમાં રાખી સાવંત નો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં રાખી હાથમાં પાવડો લઈને રોડની કિનારે ઉભા જોવા મળી રહી છે રાખી પોતાના જીમની બહાર વેરાયલ કચરો એકઠો કરતી નજરે પડે છે.
હકીકતમાં રાખી સાવંત પોતાના જીમની બહાર નીકળી તો ત્યાં કચરાના ઢગલા પડેલ જોવા મળ્યા હતા ત્યારે રાખી ત્યાં પડેલ પાવડો લઈને કચરો એકઠો કરવા ગઈ હતી રાખીએ મીડિયા સાથે વાત રક્ત જણાવી રહી છેકે બીએમસી વાળા શું કરે છે આટલા કચરાના ઢગલા પડ્યા છે સરકારે સારા રોડ બનાવ્યા અને કહે છેકે.
સારા દિવસો આવ્યા આ કચરના ઢગલા જોવો આને કહેવાય સારા દિસવો તેવું કહેતા રાખી ત્યાં ઉભેલા સિક્યુરીને કચરો બીએમસી વાળા કેમ ન લેવા આવ્યા તેની ચર્ચા કરી રહી છે રાખી જોડે આ દરમિયાન પાવડો પણ ઉઠાવેલ હતો રાખીનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ મામલે તમે શું કહેશો.